રાહા કપૂરના એરપોર્ટ પર પૈપરાજીને જોઈ જે રિએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે.
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરી ઈન્ટરનેટ પર છવાઈ ગઈરાહા કપૂરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પર જ્યારે રાહાએ પૈપ્સને જોયા તો જે રિએક્શન આપ્યું તે જોઈને આલિયા ભટ્ટ પણ ખળખળાટ હસી પડે છે. રાહા કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
જ્યારે રાહા એ પૈપરાઝીને એરપોર્ટ પર જોયા તો એવું રિએક્શન આપ્યું કે જેને જોઈને આલિયા ભટ્ટ પણ હસી પડી. આ વિડીયો જોતજોતામાં જ ઇન્ટરનેટ પર છવાઈ ગયો. રાહા કપૂર પૈપરાઝીને જોઈને તેમને બાઈ કહી ફ્લાઈંગ કિસ કરવા લાગી.સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ અને રાહા કપૂર એરપોર્ટ પર જોવા મળે છે. રાહા દર વખતની જેમ એરપોર્ટ લુકમાં પણ ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. જ્યારે પૈપરાઝીએ રાહા કપૂરનું નામ લીધું તો રાહા કપૂરે સૌથી સારું રિએક્શન આપ્યું જેણે બધાનું દિલ જીતી લીધું.
RAHA KAPOOR ALIA BHATT RANBIR KAPOOR VIRAL VIDEO CUTENESS BOLLYWOOD SOCIAL MEDIA
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યોSurat Video Viral : સુરતના કીમમાં વિચિત્ર વીડિયો વાયરલ.. કોઠવા ગામમાં ઉર્સના મેળામાં આવેલા કેટલાક લોકો ધૂણતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે... મહિલા અને પુરૂષો એકસાથે ધૂણતા હોવાનો વીડિયો વાયરલ...
और पढो »
VIDEO: સુરતમાં ભાજપ કાર્યકરની ટપોરી છાપ હરકત! ડાન્સર સાથે ઠુમકા, બંદૂક કાઢીને દેખાડ્યો રોફઆ વાયરલ વીડિયો વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપ કાર્યકર સુજીત ઉપાધ્યાય ડાન્સર સાથે હાથમાં રિવોલ્વર રાખીને દેખાડો કરી રહ્યાં હોય તેનું લાગી રહ્યું છે. આખરે આવી રીતે રિવોલ્વર સાથે વીડિયો બનાની ભાજપના આ કાર્યકર સુજીત ઉપાધ્યાય સાબિત શું કરવા માંગે છે?
और पढो »
નવસારીની એક ખાનગી શાળામાં શિક્ષક પર લાગ્યો ધર્માંતરણ કરાવવાનો આરોપ, વીડિઓ વાયરલ થતાં શરૂ થયો વિવાદનવસારી એક ખાનગી સ્કૂલનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો છે. આ વીડિઓમાં સ્કૂલના શિક્ષક વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
और पढो »
મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં વાયરલ થયા મેસેજ, લખ્યું- ઈન્વેસ્ટર્સના પૈસા ક્યાંય નહીં ડૂબેબીઝેડ ગ્રુપ દ્વારા આશરે 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વચ્ચે તેના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે.
और पढो »
પૂર્વ રાષ્ટ્રપતિની યુવતીને ખભે બેસાડેલી સહિત અનેક પ્રાઈવેટ તસવીરો વાયરલ, વિદ્રોહીઓએ લૂંટ્યો મહેલસીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદની શર્ટલેસ અને પ્રાઈવેટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલથઈ રહી છે. આ તસવીરો વિદ્રોહીઓએ અસદના દમિશ્ક અને અલેપ્પો સ્થિત મહેલો પર કબજા કર્યા બાદ વાયરલ કરી છે.
और पढो »
કોંગ્રેસને X ની નોટિસ, અમિત શાહના ભાષણના વીડિયો શેર કરવા બદલકોંગ્રેસે X ને અમિત શાહના ભાષણના વીડિયો શેર કરવા બદલ મળેલ નોટિસનો ઉલ્લેખ કર્યો છે. વિપક્ષી સૂત્રો જણાવી રહ્યા છે કે ગૃહ મંત્રાલયના સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરશીએ X ને અમને સામગ્રી હટાવવા માટે કહ્યું છે.
और पढो »