વિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યો

Viral Video समाचार

વિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યો
SuratSuperstitionસુરત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Surat Video Viral : સુરતના કીમમાં વિચિત્ર વીડિયો વાયરલ.. કોઠવા ગામમાં ઉર્સના મેળામાં આવેલા કેટલાક લોકો ધૂણતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે... મહિલા અને પુરૂષો એકસાથે ધૂણતા હોવાનો વીડિયો વાયરલ...

વિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યો સુરત ના કીમમાં વિચિત્ર વીડિયો વાયરલ.. કોઠવા ગામ માં ઉર્સના મેળામાં આવેલા કેટલાક લોકો ધૂણતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે... મહિલા અને પુરૂષો એકસાથે ધૂણતા હોવાનો વીડિયો વાયરલ... શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બે એક સિક્કાની બે બાજુ છે. ત્યારે આ વચ્ચે સુરત ના કોઠવા ગામ ે શરૂ થયેલા ઉર્સના મેળામાં અજીબ દ્રશ્યો જોવા મળ્યાં છે. આ દ્રષ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા છે.

આ દ્રષ્યો ત્યાં હાજર તમામ લોકો માટે ડરામણા બની રહ્યા હતા. આખરે આ શું થઈ રહ્યું છે તે કોઈને સમજાયું ન હતું. આ વીડિયો કીમ નજીક આવેલા કોઠવા ગામનો હોવાનો અનુમાન છે. ત્રણ દિવસ પહેલા કોઠવા ગામે ઉર્સનો મેળો શરૂ થયો હતો. આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. દરગાહ ખાતે ઉર્સમાં આવતા અમુક લોકોને આ પ્રકારે હાજરી આવતી હોવાની ચર્ચા વહેતી થઈ છે. વિચલિત કરી દેતા દ્રશ્યો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Superstition સુરત વાયરલ વીડિયો કોઠવા ગામ ઉર્સનો મેળો વિચલિત કરી દેતા દ્રષ્યો અંધશ્રદ્ધા લોકો કીચડમાં ધૂણ્યા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદના લોકો જલ્દી કરી લે આ કામ, બાકી પાલિકા તમારા ઘરે આવી ઢોલ-નગારા વગાડશેઅમદાવાદના લોકો જલ્દી કરી લે આ કામ, બાકી પાલિકા તમારા ઘરે આવી ઢોલ-નગારા વગાડશેઅમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો માટે એએમસીએ મોટો નિર્ણય લીધો છે. પ્રજાને પરેશાન કરવાની જગ્યાએ હવે મનપાના અધિકારીઓ ઢોલ-નગારા સાથે લોકોના ઘરે પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવા જશે.
और पढो »

હવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ, ભરવો પડશે દંડહવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ, ભરવો પડશે દંડરસ્તાઓ પર પુરપાટ વાહનો ચલાવી ટ્રાફિકના નિયમો ભંગ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે આકરી કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે.
और पढो »

જો તમે દીકરીના પિતા છો તો આ PHOTOs તમને વિચારવા મજબૂર કરશે, સુરતમાં બે દીકરીની સરેઆમ છેડતી કરાઈજો તમે દીકરીના પિતા છો તો આ PHOTOs તમને વિચારવા મજબૂર કરશે, સુરતમાં બે દીકરીની સરેઆમ છેડતી કરાઈTwo Girls Molested In Surat : સુરતમાં દિકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતા દ્રશ્યો આવ્યા સામે.. ઉધનાની એક સોસાયટીમાં ખુલ્લેઆમ છેડતી.. યુવાને બે દિકરીઓને રોકીને કરી છેડતી... સુરત પોલીસની આબરુના ધજાગરા કરતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ...
और पढो »

સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં પડ્યા દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપસાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં પડ્યા દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપલોકો ક્યારેક પૈસાની લાલચમાં પોતાના મહામહેનતે કમાયેલા રૂપિયા ગુમાવી દેતા હોય છે. ગુજરાતમાં પણ વધુ એક આવી ઘટના બની છે. બીઝેડ ગ્રુપ દ્વારા એક ના ડબલ કરી આપવાની લાલચમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
और पढो »

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું, પાંચ મહિનાનું એરિયર્સ પણ મળશેસરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું, પાંચ મહિનાનું એરિયર્સ પણ મળશેગુજરાત સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ કામ કરી રહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે.
और पढो »

Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતPhotos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
और पढो »



Render Time: 2025-02-15 16:04:09