સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં પડ્યા દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપ

Gujarat-News समाचार

સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં પડ્યા દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપ
CIDB-Z-GroupGujarat-Scam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 105%
  • Publisher: 63%

લોકો ક્યારેક પૈસાની લાલચમાં પોતાના મહામહેનતે કમાયેલા રૂપિયા ગુમાવી દેતા હોય છે. ગુજરાતમાં પણ વધુ એક આવી ઘટના બની છે. બીઝેડ ગ્રુપ દ્વારા એક ના ડબલ કરી આપવાની લાલચમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમાં બીઝેડ ગ્રુપ પર પોલીસે સકંજો કસ્યો છે. સીઆઈડીએ આ કેસમાં એક ફરિયાદ નોંધીને વધુ તપાસ આરંભી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ વિગતો બહાર આવી શકે છે.Baba Vanga Predication 2025: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, 2025માં દુનિયાનો અંત, ડરાવી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણીgrah gochar

4 દિવસ બાદ 3 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મહાફેરફાર, 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!અમદાવાદથી રેલવે મુસાફરી કરનારા ખાસ જાણી લે આ અપડેટ, ડાયવર્ટ કરાઈ 47 ટ્રેન, નહિ તો પડશે ધક્કો ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં બી.ઝેડ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પડ્યા છે. BZ ગ્રુપની ઓફિસો પર દરોડા પડતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. ફિક્સ ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં રોકાણકારો ફસાયા હોવાના આક્ષેપો થયા છે. જોકે, આ મામલે એક અરજી મારફતે સીઆઈડીએ તપાસ આરંભી છે. આ કેસમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે.BZ ગ્રુપ પર દરોડા પાડ્યા બાદ CID ક્રાઈમ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.

ચોંકાવનારો ખુલાસો કરતા સીઆઈડી ક્રાઈમે કહ્યું કે BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે. ગ્રાહકોને મહિનાના 3 ટકાથી લઈને વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ આપતા હતા. કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા તે કહેવું મુશ્કેલ છે. 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ ગ્રુપ દ્વારા શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. દરોડો દરમિયાન 16.37 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.CID ક્રાઇમ રાજકુમાર પાંડિયનએ કહ્યું કે દરોડા દરમિયાન 16.37 લાખ રોકડા મળી આવ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CID B-Z-Group Gujarat-Scam CID Crime Cheating People Money Laundering Investment Scheme સીઆઈડી ક્રાઈમ લોકો સાથે છેતરપિંડી પૈસાની લાલચ રોકાણ સ્કીમ News Latest News Today News Breaking News News Headlines Bollywood News India News Top News Political News Business News Technology News Sports News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »

ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયાગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયાAgriculture News : રાજ્યમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને થયો ફાયદો... ખાંડ સહકારી મંડળી થકી ખેડૂતોને ચૂકવાયા કરોડો રૂપિયા... શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ગયા વર્ષે 3 હજાર 391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ.. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે થયો ફાયદો..
और पढो »

56 સિંહ અને 50 દીપડા ગુજરાતમાં જ્યાં રહે છે, ત્યાં લાખો લોકો ઉમટી પડ્યા56 સિંહ અને 50 દીપડા ગુજરાતમાં જ્યાં રહે છે, ત્યાં લાખો લોકો ઉમટી પડ્યાGirnar Lili Parikrama 2024 : ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તો ઉમટી પડતા એક દિવસ પહેલા ગેટ ખોલી દેવાયો... 56 સિંહ અને 50 દીપડાને રૂટથી દૂર રાખવા 350 ગીરના જંગલમાં ફોરેસ્ટ સ્ટાફ તૈનાત
और पढो »

જલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યાજલારામ જયંતી 2024 : દિવાળીની જેમ સજ્યું વીરપુર, બાપાના આર્શીવાદ લેવા ભક્તો ઉમટી પડ્યાJalaram Jayanti 2024 : પૂજ્ય જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતી તેમના ધામ વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે, જ્યાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે.
और पढो »

Calcutta High Court|Arjun Singh: সিআইডি-র নোটিসে হাজিরা দিতে হবে, অর্জুন সিং-কে রক্ষাকবচ দিল না হাইকোর্ট!Calcutta High Court|Arjun Singh: সিআইডি-র নোটিসে হাজিরা দিতে হবে, অর্জুন সিং-কে রক্ষাকবচ দিল না হাইকোর্ট!BJP Leader Arjun singh appeal against CID notice dismissed by calcutta High Court
और पढो »

આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોઆ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »



Render Time: 2025-02-16 13:17:54