ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયા

Gujarat Farmers समाचार

ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયા
FarmersGujarat GovernmentGovernment Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 121%
  • Publisher: 63%

Agriculture News : રાજ્યમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને થયો ફાયદો... ખાંડ સહકારી મંડળી થકી ખેડૂતોને ચૂકવાયા કરોડો રૂપિયા... શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ગયા વર્ષે 3 હજાર 391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ.. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે થયો ફાયદો..

ખાંડ સહકારી મંડળી ઓમાં અંદાજે સાડા ચાર લાખ જેટલા ખેડૂતો સભાસદ..બ્રેકઅપ બાદ મલાઈકાનો આ અંદાજ જોઈને થઈ જશો લટ્ટું! ફરી કોઈ મિસ્ટ્રી મેન સાથે દેખાઈ30 વર્ષ બાદ શનિ-રાહુ બનાવશે મહાવિનાશકારી યોગ, 2025માં આ 3 રાશિવાળા સાચવજો, જીવન ખેદાન-મેદાન થઈ જશે!ભરૂચ હાઈવે બન્યો લોહીયાળ, ટ્રકમાં ઈકો કાર ઘૂસતા એકસાથે 6 ના દર્દનાક મોત, પતરા કાપી મૃતદેહ બહાર કઢાયા

રાજ્યમાં ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪માં લગભગ ૧.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં રૂ. ૩૩૯૧.૬૦ કરોડ જેટલી માતબર રકમ શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Farmers Gujarat Government Government Scheme Sarkari Yojna Benefits Agriculture એગ્રિકલ્ચર ખેડૂતો માટે મહત્વના સમાચાર Farmers Benefirs Sugarcane Farming ખેડૂતોના ફાયદાની વાત ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત સરકાર સરકારી સહાય સરકારી યોજના મહત્વની જાહેરાત ખેડૂતોને સહાય શેરડીની ખેતી ખાંડ સહકારી મંડળી ખાંડનું ઉત્પાદન શેરડીનું વાવેતર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન થયો ઈજાગ્રસ્તબોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન થયો ઈજાગ્રસ્તIND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થવા જઈ રહી છે. જો કે, પર્થ ટેસ્ટ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે.
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »

દિવાળી ભેટ! પેટ્રોલમાં 4.69 રૂપિયા અને ડીઝલમાં 4.45 રૂપિયાનો થયો ઘટાડો, વાહનચાલકોને ફાયદો જ ફાયદોદિવાળી ભેટ! પેટ્રોલમાં 4.69 રૂપિયા અને ડીઝલમાં 4.45 રૂપિયાનો થયો ઘટાડો, વાહનચાલકોને ફાયદો જ ફાયદોપેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ (Petroleum Minister Hardeep Puri) કંપનીઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને ધનતેરસની ભેટ (Dhanteras gift)ગણાવી છે.
और पढो »

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »

એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકોએક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકોMost Costly Stock In India: શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત થાય તો હંમેશા ટાયર કંપની એમઆરએફ લિમિટેડ (MRF Limited)નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખથી વધુ છે.
और पढो »



Render Time: 2025-02-19 21:37:56