બીઝેડ ગ્રુપ દ્વારા આશરે 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વચ્ચે તેના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે.
astrologyઠંડીની સીઝનમાં કાઢવો પડશે રેઇનકોટ, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના, જાણો શું છે આગાહીબીઝેડ ગ્રુપે કરેલા કૌભાંડના એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે બીઝેડ ગ્રુપે ખેડા જિલ્લામાં પણ મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બીઝેડ ગ્રુપના એજન્ટ કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણની જુગલ જોડીએ ઉત્કનઠેશ્વર મહાદેવ મંદિરના કરોડા રૂપિયા ડૂબાડી દીધા. પોપટસિંહ ચૌહાણ શિક્ષક તરીકે ખેડબ્રહ્માની પરવ્યા શાળામાં ફરજ પર છે જો કે વાઘજીપુર ગામ ખાતેના મકાનમાં હાલ તાળા લાગેલા જોવા મળ્યા.
રોકાણકારોના પૈસા હડપીને કૌભાંડી ભૂપેન્દ્રસિંહે અરવલ્લીના સજાપુર ગામના સીમાડામાં બે હેકટરની જમીન પણ ખરીદી હોવાનું સામે આવ્યું છે...વર્ષ ૨૦૨૩ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે દસ્તાવેજ થયો હતો...એક તરફ ભૂપેન્દ્રસિંહ ભૂગર્ભમા છે તેની મિલકત અંગે ખુલાસા થઈ રહ્યા છે...અરવલ્લીના બાયડ ખાતે બિઝેડ ગ્રુપના શોરૂમ પર ખંભાતી તાળા જોવા મળ્યા...બાયડમાં આવેલો bz ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ આરતી જયસ્વાલ નામની મહિલા ચલાવતી હોવાનું સામે આવ્યું છે...આરતી જયશવાલ બાયડ તાલુકાની મુખ્ય એજન્ટ હોવાનો પણ ખુલાસો થયો છે..
Bhupendra Zala Gujarat Gujarati News Sabarkatha Vadodara BZ Group Fraud Gujarat Police ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સચિવાલયના મસ્તરામે યુવતી સાથે કરી ગંદીબાત! વાયરલ થયા રંગીલા કવિ ના વિકૃત મેસેજોજ્ઞાનવર્ધનને નામે સાહિત્ય રસિકે ગંદી બાત કરી સચિવાલય કેડરના યુવા અધિકારીએ યુવતીને મેસજ લખી ‘વિકૃતિ’ દેખાડી. પોતે યુવતી સાથે ફેસબુક પર કરતો રહ્યો સતત ગંદી-ગંદી વાતો. યુવતી ઈનકાર કરતી રહી પણ આ અધિકારીના મેસેજ રોકાતા નહોંતા...
और पढो »
આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસMathura: યૂપીના મથુરાના વૃંદાવનથી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં યુવતી લાલ અને કાળા રંગની સાડી પહેરી રાખી છે, અને તે ઘણી ખુશ નજરે પડી રહી છે. તેની ખુશી પાછળનું કારણ બીજું કોઈ નહીં પરંતુ સંત પ્રેમાનંદ મહારાજ છે.
और पढो »
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં! જાણો શું હતો આગામી પ્લાન?6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં દરોડા પડ્યા છે. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી.
और पढो »
સવારે બપોરે કે રાત્રે- કાર્ડિયો માટે કયો સમય છે સૌથી શ્રેષ્ઠ? જાણો ક્યારે મળશે સૌથી વધારે ફાયદોઆજની ફાસ્ટ લાઈફમાં, જ્યાં આપણે સતત દોડતા હોઈએ છીએ, ત્યાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે નિયમિત કસરતને અવગણી શકાય નહીં.
और पढो »
8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »
ગુજરાતના 5000 લોકોને આ ક્ષેત્રમાં ખૂલશે રોજગારી મોટી તકો! ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઊમેરાયુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે.
और पढो »