Alpesh Kathiriya Vs Kumar Kanani : અલ્પેશ કથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી નારાજ કુમાર કાનાણી.. કહ્યું, મારા સિદ્ધાંતો વિરુદ્ધ થયું કામ એટલે ગેરહાજર રહ્યો... તો કથીરિયાએ કહ્યું, વડીલ તરીકે આશીર્વાદ લઈને સાથે કરીશું કામ...
Akshaya Tritiya 2024entertainmentLove Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો 'ક્રશ'
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જે રીતે ભરતી મેળો ચાલુ છે, તે જોતા ભાજપના નેતાઓને મજુરિયા કાર્યકર્તા હોવાનો અહેસાસ થાય છે. સાથે જ મોટાગજાના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગત મહિને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આ જ કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારે હવે ગુજરાત ભાજપના વધુ ધારાસભ્યએ આયાતી ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ આયાતી ઉમેદવાર છે અલ્પેશ કથીરિયા, અને નારાજ થનાર છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી.
MLA Kumar Kanani Angry Varachha MLA Alpesh Kathiria Religious Malviya સુરત ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી કુમાર કાનાણી નારાજ વરાછા ધારાસભ્ય અલ્પેશ કથીરીયા ધાર્મિક માલવીયા ભાજપનો ભરતી મેળો ભાજપમાં ભડકો સુરત લોકસભા બેઠક Surat Loksabha Seat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »
ગુજરાત પોલીસમાં મોટી ભરતી આવી, 12472 પોલીસકર્મીની ભરતી થશે, આ રહી અરજી કરવાની A To Z માહિતીGujarat police bharti : ચૂંટણી આવી, ભરતી લાવી, ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, આવી છે મોટી ભરતી, 472 PSI સહિત 12472 પોલીસકર્મીની ભરતી કરાશે, 30 એપ્રિલ સુધી ઉમેદવારો અરજી કરી શકાશે, ફક્ત ઓનલાઇન જ કરી શકાશે અરજી, વધુ માહિતી માટે નીચે...
और पढो »
કોના લીધે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી તૈયારી? કોંગ્રેસના જ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ધડાકોગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસના જ નેતા નિલેશ કુંભાણીની પાછલા બારણાની રમત કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે.
और पढो »
RBIનો ઝટકો! બેંક ન તો ક્રેડિટ કાર્ડ આપી શકશે ના ઓનલાઈન નવા ગ્રાહકો બનાવી શકશેReserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ કોટક મહિન્દ્રા બેંકને નવા ક્રેડિટ કાર્ડ (Credit Card) ઇશ્યૂ કરતા અટકાવી દીધી છે.
और पढो »
આ 2 ફેક્ટર....ભાજપને ક્યાંક ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ન આપી દે! જાણો શું છે ચિંતાનો વિષયLok Sabha Election 2024: પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું. એક નજરે જોઈએ તો વિપક્ષ સાવ નબળો અને તેની સામે પીએમ મોદીની શક્તિશાળી છબી...ઉપરથી અત્યંત વિશ્વાસ સાથે જીતી જવાની વાતો...પણ આ બધા છતાં જે રીતે ઓછું મતદાન જોવા મળ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે.
और पढो »
Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીએમ એસ ધોની આ ઉંમરે પણ પોતાની બેટિંગથી જે કમાલ કરી રહ્યા છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે તે એક મિસાલ છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે થાલાનું પરફોર્મન્સ સાવ તળિયે જતું રહ્યું હતું અને તે વખતે એક આઈપીએલ ટીમના માલિકના ભાઈએ ધોનીને વારંવાર નીચુ દેખાડ્યું હતું.
और पढो »