The Great Indian Kapil Show: નવજોત સિંહ સિદ્ધુ 5 વર્ષ બાદ કપિલ શર્માના શોમાં પરત ફર્યા છે. આ શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફરીથી પોતાની ખુરશી પર બેઠો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.
વીડિયોમાં અર્ચના પુરણ સિંહને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે તેને પોતાની ખુરશી પાછી જોઈએ છેShani Gochar: 2025માં શનિદેવ આ 3 રાશિવાળાની ઈચ્છાઓ કરશે પૂરી; બંપર ધનલાભ કરાવશે! ધાર્યા કામ પાર પાડશે, દુશ્મનો હારશેપહેલીવાર સામે આવી જેલની અંદરની તસવીરો, કેદીઓને જીવતેજીવ અપાય છે મોત જેવી સજા, જોઈને રુંવાડા ઉભા થઈ જશેરાશિફળ 12 નવેમ્બર: આજે દેવઉઠી એકાદશી, આજથી મેષ સહિત આ રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સઘળા દુ:ખ દૂર થશે, બંપર ધનલાભના યોગનવજોત સિંહ સિદ્ધુ 5 વર્ષ બાદ કપિલ શર્માના શોમાં પરત ફર્યા છે.
The Great Indian Kapil Show Navjot Singh Sidhu : કપિલ શર્મનો નવો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો હાલ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ શોની આ બીજી સીઝન છે. લોકો આ શોને પસંદ કરી રહ્યાં છે. આ શોને કપિલ શર્મા હોસ્ટ કરી રહ્યાં છે અને અર્ચના પૂરન સિંહ જજ તરીકે ખુરશી પર બિરાજમાન છે. પરંતું સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની ખુરશી પર નવજોત સિંહ સિદ્ધુ બેસેલા નજર આવી રહ્યાં છે. જેના બાદ સેટ પર હલચલ મચી જાય છે.
વીડિયોમાં અર્ચના પૂરનસિંહ કપિલને કહે છે કે, સરદાર સાહેબને કહો કે મારી ખુરશી છોડી દે. પહેલા તો કપિલ શર્મા શોની ખુરશી પર નવજોતસિંહ સિદ્ધઉને જોઈને ચોંકી જાય છે. તેને લાગે છે કે, કોઈએ સિદ્ધુનો મેકઅપ કર્યો છે. પરંતુ બાદમાં ખબર પડે છે કે, આ તો સાચે જ નવજોતસિંહ સિદ્ધુ છે. હકીકત એ છે કે, નવજોતસિંહ જજ તરીકે નહિ, પરંતું પત્ની સાથે ગેસ્ટ તરીકે શોમાં આવ્યા હતા. તેમની સાથે ક્રિકેટર હરભજનસિંહ અને તેમની પત્ની ગીતા બસરા પણ શોમાં ગેસ્ટ તરીકે નજર આવી હતી. તમામે સેટ પર ખૂબ મસ્તી કરી હતી.The Great Indian Kapil ShowAhmedabadટ્રમ્પ-પુતિનની વાતચીતના સમાચારથી દુનિયા અચંબિત...
Kapil Sharma Navjot Singh Sidhu Archana Puran Singh The Great Indian Kapil Show Season 2 The Great Indian Kapil Show Viral Video The Great Indian Kapil Show Netflix કપિલ શર્મા શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નવજોત સિદ્ધુ અર્ચના પુરન સિંહ Navjot Sidhu's Return To Kapil Sharma's Show Navjot Singh Kapil Sharma Archana Puran Singh Navjot Sidhu Coming Back To Kapil Sharma Show Archana Puran Singh Reaction To Navjot Singh Sidh Film Wrap Ajay Devgn Television News Bollywood News Navjot Singh Sidhu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ટાઈટેનિક સાથે જોડાયેલું નવું રહસ્ય, કેટ વિન્સલેટે 27 વર્ષ બાદ શેર કર્યું સિક્રેટKate Winslet Reveals Anecdote About Titanic: કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડિકૈપ્રિયોની આઈકોનિક ફિલ્મ ટાઈટેનિક 27 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. આજે પણ આ ફિલ્મને બહુ જ પસંદ કરવામાં આવે છે.
और पढो »
ધ કપિલ શર્મા શો ના જાણીતા એક્ટરનું નિધન, થોડાક વર્ષ પહેલા થયું હતું કેન્સર, ફિલ્મી જગતમાં શોકની લહેરAtul Parchure Dies: કપિલ શર્મા શોમાં ઘણી ભૂમિકાઓમાં આવીને લોકોને હસાવીને લોટપોટ કરાવનાર એક્ટર અતુલ પરચુરેનું નિધન થઈ ગયું છે. અતુલને થોડાક વર્ષ પહેલા કેન્સર થયું હતું. અચાનક તેમના મોતના ખબર તમામને ચોંકાવી દીધા છે. તેમણે માત્ર ટેલીવિઝન જ નહીં, મરાઠી, હિન્દુ બોલીવુડ ફિલ્મોમાં પણ ખુબ કામ કર્યું છે.
और पढो »
સરહદ પર શાંતિ જ પ્રાથમિકતા, પાંચ વર્ષ બાદ મોદી-જિનપિંગ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠકPM Modi Xi Jinping: ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઊંડા મતભેદો ઉભા થયા હતા. હાલમાં બંને પક્ષો ઘણા મુદ્દાઓ પર સહમત થયા છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે સરહદ પર શાંતિ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ.
और पढो »
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »
ચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનગીરના જંગલોમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ હવે પ્રવાસીઓ જંગલમાં સિંહના દર્શન કરી શકશે.
और पढो »
72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યા છે. શનિ શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે કારણ કે શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો.
और पढो »