Karisma Kapoor: કપૂર પરિવારની સૌથી લાડકી દીકરીના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. પરંતુ તેનું લગ્નજીવન દર્દનાક રહ્યું હતું. લગ્નની પહેલી રાત્રે જ આ અભિનેત્રી સાથે જે ઘટના બની તે રુંવાડા ઊભા કરી દે તેવી હતી. ત્યારબાદ વર્ષો સુધી તેણે પતિનો દુર્વ્યવહાર સહન કર્યો.
કપૂર ખાનદાનની આ દીકરી લગ્નની પહેલી રાત્રે થઈ હતી નીલામ, પતિએ પોતાના મિત્રો સાથે સુવા કરી હતી મજબૂરકપૂર પરિવારની સૌથી લાડકી દીકરીના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. પરંતુ તેનું લગ્નજીવન દર્દનાક રહ્યું હતું. લગ્નની પહેલી રાત્રે જ આ અભિનેત્રી સાથે જે ઘટના બની તે રુંવાડા ઊભા કરી દે તેવી હતી. ત્યારબાદ વર્ષો સુધી તેણે પતિનો દુર્વ્યવહાર સહન કર્યો.daily horoscope
દૈનિક રાશિફળ 7 ડિસેમ્બર: આજે ગ્રહોની ધન રાશિ પર ખાસ કૃપા છે. ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળતમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશોડ્રગ ડીલરના પ્રેમમાં હિન્દુથી બની ગઈ મુસ્લિમ? હવે મમતા કુલરર્ણીએ લગ્ન, પતિ અને અફેર પર સત્ય જાહેર કર્યું
બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર તેની પ્રોફેશનલ લાઈક કરતા પર્સનલ લાઇફને લઈને વધારે ચર્ચામાં રહી હતી. 90 ના દાયકાની બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં કરિશ્મા કપૂર આવતી હતી. પરંતુ લગ્ન માટે તેણે પોતાની ફિલ્મી કરિયરની કુરબાની આપી દીધી. પરંતુ આ કુરબાનીનો પણ કોઈ ફાયદો થયો નહીં. કરિશ્મા કપૂર બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પતિ સાથે તેણે 13 વર્ષ લગ્નજીવન નિભાવ્યું પરંતુ આ લગ્નજીવન દર્દનાક રહ્યું. અંતે કરિશ્મા કપૂર એ સંજય કપૂરથી અલગ થવાનું નક્કી કરી લીધું.
Karisma Kapoor Sanjay Kapur Honeymoon કરિશ્મા કપૂર સંજય કપૂર Bollywood Karisma Kapoor Divorce Reason Karishma Kapoor Children Karishma Kapoor First Husband Sanjay Kapur Second Wife Karishma Kapoor Age Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
और पढो »
iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, જાણો નવા મોડલમાં શું મળશે ખાસ?iPhone 17 Pro Launch Date and Features: એપલે સપ્ટેમ્બરમાં આઈફોન 16 સીરીઝને લોન્ચ કરી હતી, ત્યારબાદ હવે iPhone 17 સીરીઝ સાથે જોડાયેલી માહિતી લીક થવા લાગી છે.
और पढो »
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »
ટ્રમ્પની આ ભવિષ્યવાણી સામે નાસ્ત્રેદમસ પણ ફેલ નીકળ્યો, જેવી આગાહી કરી હતી તેવું જ થયુંDonald Trump : અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ જીતશે તેવું થાઈલેન્ડના એક બેબી હિપ્પોએ કહ્યું હતું, હાલ લોકો તેની ચર્ચા કરી રહ્યાં છે.
और पढो »
આજ સુધી જન્મ્યો નથી આવો કોઈ બીજો ખલનાયક! જેની આ ફિલ્મો જોઈને ભલભલાને લાગે છે ડરHappy Birthday Ashutosh Rana: બોલિવૂડ એક્ટર આશુતોષ રાણાનો આજે 57મો જન્મદિવસ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 1995માં ટીવી સીરિયલ સ્વાભિમાનથી કરી હતી. આ પછી તેણે 1996માં ફિલ્મ સંશોધનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અનેક એવી ફિલ્મો કરી જેમાં તેમનો અભિનય યાદગાર રહ્યો.
और पढो »
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું, આણંદના શખ્સે મર્ડરમાં કરી હતી મોટી મદદBaba Siddique Murder Case : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ હત્યા કેસમાં સંયોજક અને ફાયનાન્સરની ભૂમિકા ભજવનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે.
और पढो »