કમલાને ભૂલી જાઓ, ટ્રંપને પસંદ છે ઉષા! USની સેકન્ડ લેડી બનનાર પ્રથમ ભારતીય-અમેરિકન

Usha Vance Parents समाचार

કમલાને ભૂલી જાઓ, ટ્રંપને પસંદ છે ઉષા! USની સેકન્ડ લેડી બનનાર પ્રથમ ભારતીય-અમેરિકન
Usha Vance ReligionIndian AmericanAndhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Usha Vance Religion: કમલા હેરિસ કરતા પણ વધુ ચર્ચા છે ઉષા વન્સના! હવે વાત કરીએ ઉષાની, જેમને ટ્રમ્પે પોતાના કરતા વધુ પ્રતિભાશાળી ગણાવ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ ટ્રંપે સ્ટેજ પર સૌથી સામે એક ભારતીય મૂળની અમેરિકી લેડીના કર્યા ભરપેટ વખાણ...આંધ્રપ્રદેશ સાથે છે ખાસ કનેક્શન....

કમલા હેરિસ કરતા પણ વધુ ચર્ચા છે ઉષા વન્સના! હવે વાત કરીએ ' ઉષા 'ની, જેમને ટ્રમ્પે પોતાના કરતા વધુ પ્રતિભાશાળી ગણાવ્યા હતા. રાષ્ટ્રપતિ ની ચૂંટણી માં જીત બાદ ટ્રંપે સ્ટેજ પર સૌથી સામે એક ભારતીય મૂળ ની અમેરિકી લેડીના કર્યા ભરપેટ વખાણ...આંધ્રપ્રદેશ સાથે છે ખાસ કનેક્શન....

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જંગી જીત સાથે ઈતિહાસ રચ્યો છે. કમલા હેરિસનું અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકી રાષ્ટ્રપતિ ન બનવાથી ઘણા ભારતીયોની આશાઓને પણ આંચકો લાગ્યો છે. પરંતુ આ દરમિયાન અમેરિકામાં ભારતીય મૂળની વધુ એક મહિલા ચર્ચામાં આવી છે. એટલું જ નહીં, હવે ઉષા વંશ આખી દુનિયામાં લખાઈ, વાંચવામાં અને જોવામાં આવી રહી છે. ઉષા વાંસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા જેડી વાંસના પત્ની છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Usha Vance Religion Indian American Andhra Pradesh Kamala Harris Donalad Prump Usha Vance રાષ્ટ્રપતિ ચૂંટણી કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રંપ અમેરિકા ભારતીય મૂળ આંધ્ર પ્રદેશ ઉષા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ઈવાય ઈન્ડિયાના માર્કેટ્સ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે ભારતીય આઈપીઓ બજારની આ શાનદાર રફતાર પૂંજી બજારોની વધતી પરિપકવતા અને વધતા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
और पढो »

Indian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army TES 53 Recruitment 2024: ભારતીય સેનાએ પોતાની વેબસાઇટ પર 53મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 53) માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
और पढो »

Donald Trump રાષ્ટ્રપતિ બનતાં હવે ભારતીયો ભરાશે, અમેરિકા જવાનું ભૂલી જાઓDonald Trump રાષ્ટ્રપતિ બનતાં હવે ભારતીયો ભરાશે, અમેરિકા જવાનું ભૂલી જાઓKamala Harris Or Donald Trump: ટ્રમ્પ સરકારે H-1B માટે વિશેષ વ્યવસાયોની વ્યાખ્યા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના કારણે હવે ભારતીયો વીઝાના સપનાં ભૂલી જાય. ટ્રમ્પ અમેરિકન ફસ્ટની નીતિને આગળ વધારી શકે છે.
और पढो »

Gujarat Weather Forecast: અંબાલાલની આગાહી, હવામાનમાં જોવા મળશે જોરદાર પલટો! કમોસમી વરસાદ ક્યાંક પથારી ન ફેરવેGujarat Weather Forecast: અંબાલાલની આગાહી, હવામાનમાં જોવા મળશે જોરદાર પલટો! કમોસમી વરસાદ ક્યાંક પથારી ન ફેરવેદેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક આંધી તોફાન છે. તો ક્યાંક ઠંડી શરૂ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 5 નવેમ્બર સુધી દેશભરમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. પરંતુ દિવાળી બાદ ઠંડી વધે તેવી સંભાવના છે. 15 નવેમ્બર બાદ સમગ્ર દેશમાં ઠંડીનો પ્રકોપ વધશે.
और पढो »

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.
और पढो »

Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »



Render Time: 2025-02-16 13:43:35