કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ

Gujarat News समाचार

કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ
BJP OrganizationGandhinagar NewsAhmedabad News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 155%
  • Publisher: 63%

Gujarat BJP organization Changes : સ્થગિત રહેલી વોર્ડ અને મંડળના પ્રમુખોની વરણી પ્રક્રિયા શરૂ... કમુરતા પછી BJPમાં નવા પ્રદેશ પ્રમુખ પસંદ કરવા દિલ્હીથી નિરીક્ષકો આવશે... વધુ નવ જિલ્લાઓમાં મહાનગર અને જિલ્લા એમ નવુ સંગઠન બનશે

દૈનિક રાશિફળ 21 ડિસેમ્બર: આજે ગ્રહોનો વિશેષ યોગ કુંભ રાશિના લોકોને આર્થિક સફળતા તરફ લઈ જશે, આજનું રાશિફળ'મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...', અંબાલાલની છે સૌથી આગાહી, દરિયામાં ઉભો થયો મોટો ખતરો!

ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. કોણ બનશે મંડળ પ્રમુખ, કોણ ભાજપ પ્રદેશ પ્રમુખ બનશે તે અંગે હાલ વિવિધ અટકળો ચાલી રહી છે, પરંતું કોઈ સ્પષ્ટ નામ સામે આવ્યા નથી. ત્યારે આ વચ્ચે મોટી ખબર આવી છે. કમૂરતા ઉતાર્યા બાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દિલ્હીથી પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની પસંદગી પક્રિયા માટે નિરીક્ષકોની ટીમ ગુજરાત આવશે.

ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપમાં કમુરતા ઉતરવાની રાહ જોવાઈ રહી છે. કમુરતા બાદ હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને તેમની જવાબદારીમાંથી મુક્ત કરી દેવાશે. આ સાથે જ નવા નામની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત ભાજપના મહાનગરોમાં વોર્ડ અને ગ્રામીણ ક્ષેત્રોમાં મંડળ પ્રમુખનો વરણીની પ્રોસેસ ચાલુ થઈ છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે. હાલ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક લાગી છે.

નવા સંગઠનની રચના સાથે જોડાયેલા ટોચના નેતાએ કહ્યું કે, જાન્યુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં ૫૦ ટકાથી વધુ મંડળ પ્રમુખો સાથેનું સગંઠન રચાયા બાદ ૧૭ મહાનગરો અને ૩૩ જિલ્લાના પ્રમુખો પૈકી ૫૦ ટકા સંગઠનની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ ટાઈમલાઈનને આધારે જાન્યુઆરીના બીજા સપ્તાહથી પદેશ પ્રમુખની નિયુક્તિ કરવા માટે દિલ્હીથી નિરીક્ષકોની ટીમ આવશે અને બાદમાં નવા પ્રમુખની વરણી થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BJP Organization Gandhinagar News Ahmedabad News અમદાવાદ શહેર પ્રમુખ Ahmedabad Bjp President ભાજપ સંગઠન Gujarat BJP Organization Changes Gujarat Poltiics Gujarat Bjp Gujarat Bjp New President CR Patil Gujarat Bjp Internal Politics Bjp Meeting Who Will Replace Cr Patil ગુજરાત ભાજપ કોણ બનશે નવા પ્રદેશ પ્રમુખ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવું સંગઠન પાટીલની વિદાય કમલમ ગુજરાત ભાજપનું નવું સંગઠન પૂર્ણેશ મોદી દેવુસિંહ ચૌધરી જગદીશ પંચાલ મયંક નાયક ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાકઆફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાકAmbalal Patel Rainfall Prediction : ગુજરાત પર ફરી મોટી આફત આવી રહી છે. કારણ કે, એક તરફ ફરી એકવાર વાવાઝોડું બની રહ્યું છે અને બીજી તરફ ઠંડીનું તોફાન ત્રાટકવાનું છે. આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં કાતિલ ઠંડી પડી શકે છે.
और पढो »

ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ફરી ડિસેમ્બરની આ તારીખે આવશે વરસાદગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ફરી ડિસેમ્બરની આ તારીખે આવશે વરસાદCyclone Alert : ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ શીતલહેર ફેલાઈ ગઈ છે. પહાડો પર વહેતાં ઝરણાંનું પાણી બરફ બની ગયું છે. તો આ કારણે ગુજરાતમાં પણ ઠંડીનો જોરદાર ચમકારો જોવામળશે. હાલ કચ્છના નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા છે.
और पढो »

ગુજરાત ખેડૂતો માટે ફળદાયી નવું વર્ષગુજરાત ખેડૂતો માટે ફળદાયી નવું વર્ષગુજરાત સરકારે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી છે. આ ખરીદી નવું વર્ષથી શરૂ થશે.
और पढो »

આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીઆવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. 8 થી 10 કિમીની ગતિએ પવન ફુંકાતા લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનોના કારણે તાપમાનનો પારો ઘટ્યો છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી છે.
और पढो »

અંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલુંઅંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલુંCyclone Alert : ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. કેટલાક જિલ્લામાં હિમાલય જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે પલટાવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ગુજરાતના અનેક જિલ્લા માટે આગાહી કરી છે.
और पढो »

ગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલMorbi Raid Action : મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી... ટંકારાના પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ... જુગારમાં દરોડા દરમિયાન તોડ કરવા મુદ્દે ગુનો દાખલ... તપાસ બાદ બંનેને કરાયા હતાં સસ્પેન્ડ....
और पढो »



Render Time: 2025-02-14 00:36:26