કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ અપાઈ

Kyrgyzstan Violence समाचार

કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, વિદ્યાર્થીઓને બહાર ન નીકળવાની સલાહ અપાઈ
Pakistani StudentsIndian StudentsKyrgyzstan Students
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ થઈ રહેલા હુમલાથી ગુજરાત સહિત ભારતમાં ચિંતાનો માહોલ....પાટણનો એક વિદ્યાર્થી કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતો હોવાથી પરિવાર બન્યો ચિંતીત....ચૈતન્ય રાવ નામનો વિદ્યાર્થી કાન્સ સિટીમાં કરે છે MBSSનો અભ્યાસ

Satta Bazaar: ફલોદી બજારમાં ક્યાંથી આવ છે સીટોનો ભાવ? રાજાશાહી બજાર કઈ રીતે બની ગયું સટ્ટાબજાર?Satta Bazaar: ફલોદી બજારમાં ક્યાંથી આવ છે સીટોનો ભાવ? રાજાશાહી બજાર કઈ રીતે બની ગયું સટ્ટાબજાર?Get rid of Lizards: આ વસ્તુ આવશે ઘરની અંદર એટલે ગરોળી નીકળી જાશે ઘરમાંથી બહાર, ટ્રાય કરી જુઓ નુસખોકિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટના હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, અહી રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ને પણ નિશાન બનાવાયા છે.

પહેલા રિપોર્ટ આવ્યા હતા કે, પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે. જોકે, પાકિસ્તાન તરફથી આવી ખબરને ખોટી ગણાવાઈ છે. આ ઘટનામાં પાંચ પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. હાલ પાકિસ્તાન તથા ભારતીય દૂતાવાસે પોતપોતાના વિદ્યાર્થીઓને હોસ્ટલની અંદર જ રહેવાની સૂચના આપી છે.કિર્ગિસ્તાનની રાજધાનીમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટે આખરે રૌદ્ર સ્વરૂપ પકડતા તોફાનો હુમલો થયાની ઘટના સતત વધી રહી છે. કિર્ગિસ્તાનમાં ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pakistani Students Indian Students Kyrgyzstan Students S Jaishankar World News In Hindi International News કિર્ગિસ્તાન હિંસા પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો ભારતીય વિદ્યાર્થીઓ ગુજરાતીઓ ફસાયા Kyrgyzstan News Indian In Kyrgyzstan Kyrgyzstan Violence Latest News Pakistani Students Hit By Kyrgyzstan Police Kyrgyzstan News In Hindi Pakistani Students Under Attack In Kyrgyzstan Study Abroad Student Visa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

યમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા, પોલીસે કરી ભક્તોને ખાસ અપીલયમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા, પોલીસે કરી ભક્તોને ખાસ અપીલChar Dham Yatra : યમુનોત્રીમાં ભારે ભીડને કારણે કેટલાક ગુજરાતી શ્રદ્ધાળુ ફસાયા...અમદાવાદનો યુવક, રાજકોટના એક વૃદ્ધ ફસાયા હોવાના સામે આવ્યા સમાચાર...ઉત્તરાખંડ પોલીસે હાલ યમુનોત્રી ન આવવા યાત્રિકોને કરી અપીલ....
और पढो »

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
और पढो »

વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનવંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »

બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીબે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીFraud With Jio Mart : માનવામાં ન આવે તેવું ક્રાઈમ અમદાવાદ સાયબર ક્રાઈમના ચોપડે નોંધાયુ છે, જેમાં બે ગુજરાતી ભાઈઓએ જિયો માર્ટમાંથી ઓર્ડર આપીને, બાદમાં કેન્સલ કરીને ગોલ્ડ કોઈન ખરીદી લીધા
और पढो »

હવે આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ બન્યા હિંસાનો ભોગ, ભારતીય દૂતાવાસે બહાર પાડી એડવાઈઝરીહવે આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ બન્યા હિંસાનો ભોગ, ભારતીય દૂતાવાસે બહાર પાડી એડવાઈઝરીકિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે. ભારત અને પાકિસ્તાને શનિવારે વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
और पढो »

દીકરાએ કેનેડા જઈ સંબંધો તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો, દીકરા માટે હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડીદીકરાએ કેનેડા જઈ સંબંધો તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો, દીકરા માટે હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડીParents Suicide : કેનેડા સ્થાયી થયેલા પુત્રનું રૂ.40 લાખનું દેવું ચૂકવ્યું છતાં સંભાળ ન રાખતાં સુરતના વૃદ્ધ માતા-પિતાએ આપઘાત કર્યો, આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા સ્યૂસાઈડ નોટમાં ભલામણ કરી
और पढो »



Render Time: 2025-02-14 01:08:28