કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે. ભારત અને પાકિસ્તાને શનિવારે વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે. ભારત અને પાકિસ્તાને શનિવારે વિદ્યાર્થીઓને 'ઘરની અંદર' રહેવાની સલાહ આપી છે. Photos: આ છે ભારતના 5 સસ્તા હિલ સ્ટેશન! જેની સુંદરતા આગળ સ્વિટ્ઝરલેન્ડ પણ પાણી ભરે, એક તો ગુજરાત પાસેRahu GocharBeauty Careકિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કથિત રીતે ભીડે હુમલો કર્યો છે.
આ બધા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને વિદ્યાર્થીઓને દૂતાવાસ સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર નજર રાખવામાં આવી છે. એવું કહેવાય છે કે સ્થિતિ હવે શાંત છે. વિદ્યાર્થીઓને દૂતાવાસની સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ. Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy.કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની એમ્બેસીએ શનિવારે સોશિયલ મીડિયામાં લખ્યું કે કાલ સાંજથી બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભીડની હિંસાની અનેક ઘટનાઓ ઘટી છે. કિર્ગિઝ પ્રેસ મુજબ 13 મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઈજિપ્તના મેડિકલ સ્ટુડન્ટ વચ્ચે થયેલી લડાઈનો વીડિયો ઓનલાઈન શેર થવાથી મામલો કાલે ગરમાઈ ગયો.
Kyrgyz government has confirmed that there is no death of Pakistani student in the recent mob violences against international students.પાકિસ્તાની એમ્બેસીએ કહ્યું કે, અનેક પાકિસ્તાની વિદ્યાર્થીઓને હળવી ઈજાઓ થઈ હોવાના સમાચાર છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓના કથિત મોત અને બળાત્કાર સંલગ્ન સોશિયલ મીડિયા પોસ્ટ છતાં અમને કોઈ કન્ફર્મ રિપોર્ટ મળ્યો નથી.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે બિશ્કેકમાં પાકિસ્તાની સ્ટુડન્ટ્સની સુરક્ષાને લઈને ચિંતા જાહેર કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી કે, કિર્ગિસ્તાનના બિશ્કેકમાં પાકિસ્તાની સ્ટુડન્ટ્સની સુરક્ષાને લઈને હું ખુબ ચિંતિત છું. દૂતાવાસને સ્ટુડન્ટ્સની દરેક પ્રકારે મદદ કરવાનો આદેશ અપાયો છે. મારી ઓફિસ દૂતાવાસના સંપર્કમાં છે અને સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
Attack Foreign Students Violence Indian Embassy Advisory Indian Students Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
और पढो »
લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »
વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »