Life Of Mahila Naga Sadhu: ઇતિહાસનાં પાનાઓમાં નાગા સાધુઓનું અસ્તિત્વ સૌથી પ્રાચીન છે. નાગા સાધુ બનવા માટે ક્યારે શરૂ થાય છે પ્રક્રિયા? શું પુરુષ નાગા સાધુના જેવા જ હોય છે મહિલાઓ માટેના નિયમો? જાણો વિગતવાર....
petrolGujarat WeatherAmbalal Patelતમે નાગા સાધુઓ વિશે તો કદાચ સાંભળ્યું હશે કે કંઈક જાણતા પણ હશો. પણ શું તમે મહિલા નાગા સાધુ વિશે જાણો છો? મહિલા નાગા સાધુ કોણ બની શકે? મહિલા નાગા સાધુ બનવાના શું છે નિયમો? મહિલા નાગા સાધુ નું કેવું હોય છે જીવન? મહિલા નાગા સાધુ ને આપવી પડે છે કેવી કેવી પરીક્ષાઓ? આ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળશે.
નાગા એટલે કે દિગંબર સાધુ વિશે તો લગભગ દરેક વ્યક્તિ જાણતો હોય છે, જો કે જયારે કોઈ મહિલા સાધુ બને અને તેમાં પણ તે નાગા બાવાઓના અખાડામાં જોડાય તો તેના વિશે દરેકને કુતુહલ સર્જાય જ. તે મહિલા કોણ હશે? તે કેમ સાધ્વી બની હશે? એકવાર આ અખાડામાં જોડાયા બાદ શું શું સાધના કરે? તેનું જીવન કેવું હોય? તો જાણી લો આ રહસ્યમય દુનિયા વિશે....કુંભ મેળામાં નાગા સાધુઓ એક આકર્ષણનું કેન્દ્ર હોય છે. નાગા સાધુઓનું જીવન બીજા સાધુઓ કરતાં સૌથી વધુ મુશ્કેલ હોય છે.
Hindu Dharma Naga Sadhu Mahila Naga Sadhu Kumbh Mela 2024 મહિલા નાગા સાધુ રહસ્યમયી દુનિયા સાધુ બાવા ધર્મ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »
ખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાMulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
આખા દેશમાં એક ટાઈમ સેટ કરવા આ પાટીદાર નેતાની છે મોટી ભૂમિકા, જાણો ભારતના સમયની કહાનીIndian Standard Time Introduced 1 September 1947: તમે બધા ઘડિયાળ તો પહેરતા હશો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમગ્ર ભારતમાં સમય એકસરખો કેવી રીતે છે? કદાચ બહુ ઓછા લોકો હશે જેઓ હાથ પર ઘડિયાળ પહેરે છે, પરંતુ તેઓ જાણતા હશે કે ભારતીય સમય ક્યારે અને કેવી રીતે નક્કી કરવામાં...
और पढो »
મધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેતGujarat Flood Alert : મધ્ય પ્રદેશમાં લાલ દેવળ મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે, આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે, આ મંદિર પૂરના પાણીમાં જ્યારે અડધુ ડૂબી જાય ત્યારે ગુજરાતના અનેક વિસ્તોરમાં જળબંબાકાર થાય છે
और पढो »
પહોંચો ભાદરવી મેળે...ઉકળી રહ્યો છે ત્રણ લાખ કિલોનો મોહનથાળ, જાણો શું છે પ્રસાદની ખાસિયત?અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ને જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ખાતે ઉમટી પડશે ને અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે.
और पढो »