રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ 40 વર્ષમાં કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ ક્યાં કામમાં વાપરી શકે તેથી પણ અજ્ઞાન હોવાનું સામે આવ્યું છે. 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટર વર્ષે 80 લાખની ગ્રાન્ટ 71 કામોમાં વાપરી શકે છે.
કોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે જ નહોતી ખબર...! 7 મહાનગરપાલિકા પાસેથી વિગત માંગતા ચોંકાવનારો ખુલાસો
અત્યાર સુધી માત્ર કોર્પોરેટરો બાંકડા, પેવીંગ બ્લોક, સાઈન બોર્ડ, ટ્રી-ગાર્ડ જેવા ગણ્યા ગાંઠ્યા કામ જ થતા કરતા હતા. જોકે કોંગ્રેસે સત્તાધીશોમે આડેહાથ લીધા અને કહ્યું, RMCમાં વર્ષોથી ભાજપ સત્તા પર છે પણ તેને હવે ખબર પડી કે ગ્રાન્ટ 71 કામોમાં વાપરી શકાય છે જે શરમજનક કહેવાય.7 મહાનગરપાલિકા પાસે થી વિગત માંગતા ચોંકાવનારી વિગતો આવી..રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના થકી કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વર્ષે રૂ. 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના થકી કોર્પોરેટર તેના વોર્ડમાં વિકાસના કામો કરી શકે છે. બીપીએમસી એક્ટમાં નિયમ હોવા છતાં અધિકારીઓને આજ સુધી ફક્ત પાંચથી સાત કામો થાય તેવી જાણકારી હતી અને હવે અન્ય મહાનરગપાલિકાઓમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થતાં કામોની યાદી આવ્યા બાદ 71 કામો ગ્રાન્ટમાંથી થઈ શકે તેમ હોવાનું ખુલ્યું છે. ત્યારે ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓ તો ફરતા રહેતા હોય છે.
Gujarati News Rajkot Rajkot Municipal Corporation Works Grants Corporators
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બનાસકાંઠા વિભાજન: કાંકરેજ અને ધાનેરાના લોકોનો વિરોધબનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરતા જ કાંકરેજ અને ધાનેરાના લોકો બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
और पढो »
કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માની હાજરી અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
और पढो »
રાહા કપૂરનો ક્યુટ વીડિયો વાયરલરાહા કપૂરના એરપોર્ટ પર પૈપરાજીને જોઈ જે રિએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે.
और पढो »
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ, અધિકારીઓ પણ ચોંક્યાયુપીના ગૌતમબુદ્ધ નગર જિલ્લાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મૃતક રિટાયર્ડ ઓફિસરને ત્રણ ત્રણ મહિલાઓ તેમના પતિ તરીકે ગણાવી રહી છે. દરેકનું કહેવું છે કે તે તેની પત્ની છે. આથી પ્રોપર્ટી પર તેનો જ હક છે.ઓફિસરની પત્ની હોવાનો દાવો કરતી ત્રણેય મહિલાઓ પાસે મેરેજ અને ડેથ સર્ટિફિકેટ છે.
और पढो »
હજું તો માત્ર 19 વર્ષની છે આ ખૂબસૂરત હસીના, લુકમાં સુપરસ્ટાર માતાને પણ આપે છે ટક્કરRasha Thadani: આ એક્ટ્રેસની ઉંમર માત્ર 19 વર્ષની છે. પરંતુ 12મા ધોરણના અભ્યાસ દરમિયાન જ પહેલી ફિલ્મનું શૂટિંગ કરી લીધું હતું. તે સેટ પર પણ પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. એવું કહી શકાય કે તે સુપરસ્ટાર પરિવારમાંથી આવે છે.
और पढो »
ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડોની જાહેરાત કરી છે અને ખેડૂતો માટે દિવસે વીજળી મળી શકે તે માટે અનેક ગામોમાં વીજબિજળી સુપ્રી જનરલ સિંગલ શિફ્ટમાં જાહેરાત કરી છે.
और पढो »