ક્યારે મળશે સરકારી કર્મચારીઓને 34000 કરોડ રૂપિયાનું DA Arrear? સરકારે આપ્યો જવાબ

Da Arrears समाचार

ક્યારે મળશે સરકારી કર્મચારીઓને 34000 કરોડ રૂપિયાનું DA Arrear? સરકારે આપ્યો જવાબ
7Th Pay CommissionPankaj ChaudharyNARENDRA MODI
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

7th Pay Commission: સરકારે મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા રોકી 34,402.32 કરોડ રૂપિયા બચાવ્યા હતા. આ વિશે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌદરીએ સંસદમાં સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.

7th Pay Commission: સરકારે મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા રોકી 34,402.32 કરોડ રૂપિયા બચાવ્યા હતા. આ વિશે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌદરીએ સંસદમાં સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. surya ketu yuti in kanya rashi

18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં બનશે સૂર્ય અને કેતુનો સંયોગ, આ જાતકોને મળશે બંપર લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાGold Price: સોના-ચાંદીના ભાવમાં સ્થિરતા, રક્ષાબંધન પહેલા ખરીદી કરવાની શાનદાર તક, જાણો રેટWeekly Horoscope: આ અઠવાડિયે સૂર્યની જેમ ચમકશે મિથુન સહિત 4 રાશિઓનું કરિયર, સુખમાં થશે વધારો, વાંચો સાપ્તાહિક રાશિફળ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને ડિઅરનેસ એલાઉન્સ અને ડિઅરનેસ રિલીફ ના એરિયત તરીકે 34 હજાર કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરવાની છે. આ પૈસા કોવિડ મહામારી દરમિયાન રોકવામાં આવ્યા હતા. હવે સરકાર પર 18 મહિનાના એરિયરની ચુકવણી કરવા માટે દબાવ બનાવવામાં આવી રહ્યો છે. ડીએ એરિયરનો મુદ્દો વિપક્ષે સંસદમાં પણ ઉઠાવ્યો છે. સાંસદોએ પૂછ્યું કે સરકાર આ પૈસા ક્યાં સુધી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપશે. તેના પર સરકારે કહ્યું કે ચુકવણી કરવા માટે હાલ યોગ્ય સમય આવ્યો નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission Pankaj Chaudhary NARENDRA MODI Nirmala Sitharaman કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત કોવિડ રોગચાળો ડીએ એરિયર્સ નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ડીએ અને ડીઆર કોરોના રોગચાળો વડા પ્રધાન નરેન્દ્ર મોદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કેટલું મળશે ઇન્સેન્ટીવ?ગુજરાતની સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કેટલું મળશે ઇન્સેન્ટીવ?સરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ મળતા ઇન્સેન્ટીવમાં આશરે 10 થી 15 ગણો વધારો થશે.
और पढो »

ગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાShramik Basera Yojana : ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું
और पढो »

કેમ શાહરૂખ અને તબ્બુએ સાથે કામ ન કર્યું, અભિનેત્રીએ 22 વર્ષ બાદ આપ્યો તેનો જવાબકેમ શાહરૂખ અને તબ્બુએ સાથે કામ ન કર્યું, અભિનેત્રીએ 22 વર્ષ બાદ આપ્યો તેનો જવાબTabu: તબ્બુ અને શાહરૂખ ખાને 2002માં આવેલી ફિલ્મ સાથિયા માં સાથે કામ કર્યું હતું, ત્યારબાદ બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નહોતા. તબ્બુએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં કિંગ ખાન સાથે કામ કરવાની વાત વિશે ખુલાસો કર્યો
और पढो »

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
और पढो »

સુરતમાં ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી, શહેરના રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય, ટેક્ષ ભરતી જનતાને ક્યારે મળશે સારી સુવિધા?સુરતમાં ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી, શહેરના રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય, ટેક્ષ ભરતી જનતાને ક્યારે મળશે સારી સુવિધા?ગુજરાતમાં થોડા વરસાદમાં કહેવાતા સ્માર્ટ સિટીઓની પોલ તુરંત ખુલી જાય છે. જેવો વરસાદ પડે એટલે શહેરના રસ્તાઓ મંગળ ગ્રહ જેવા થઈ જાય છે. ભ્રષ્ટ તંત્રને કારણે પ્રજાએ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. સુરત શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે.
और पढो »

7th Pay Commission: આખરે આવી ગયા AICPIના આંકડા, તગડો ઉછાળો, સરકારી કર્મચારીઓને જુલાઈથી આટલું મળશે મોંઘવારી ભથ્થું!7th Pay Commission: આખરે આવી ગયા AICPIના આંકડા, તગડો ઉછાળો, સરકારી કર્મચારીઓને જુલાઈથી આટલું મળશે મોંઘવારી ભથ્થું!Dearness Allowance: કેન્દ્રીય કર્મચારીઓના ઈન્તેજારની ઘડીઓનો અંત આવી ગયો છે. જુલાઈ 2024થી લાગૂ થનારું મોંઘવારી ભથ્થા(DA) કન્ફર્મ થઈ ગયું છે. AICPI ઈન્ડેક્સના જૂન 2024ના આંકડા બહાર પડી ગયા છે. જેમાં તગડો ઉછાળો જોવા મળ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 13:00:34