Ahmedabad Rath Yatra 2024: ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહિ, પરંતુ ભરૂચમાં નીકળી હતી. ભરૂચના ભોઈ સમાજ દ્વારા 300 વર્ષ પહેલા રથયાત્રા નીકળી હતી, તેના બાદ અમદાવાદમાં રથયાત્રાની પરંપરા શરૂ થઈ
દૈનિક રાશિફળ 7 જુલાઈ: આજે રવિ પુષ્ય યોગ આ રાશિઓને કરાવશે ધન લાભ, વાંચો તમારું આજનું રાશિફળVastu Tips: તિજોરીમાં શુભ દિવસે રાખી દો આ વસ્તુ, ધન અને ઘરેણાથી છલોછલ રહેશે તિજોરીહાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકની ન કરો ચિંતા, નસોમાં જામેલી ગંદકીને બહાર કાઢી દેશે આ 5 દેશી ફૂડ
અમદાવાદમાં આજે 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીધોષ છે. તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઈતિહાસ રથયાત્રા કરતા પણ જુનો છે. અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે.
Ahmedabad Rathyatra Time Rathyatra Route Ahmedabad Ahmedabad Rathyatra Live Updates Rathyatra Ahmedabad 2024 Route Jagannath Rath Yatra 2024 Live News Jagannath Rath Yatra 2024 Date And Time Jagannath Rath Yatra Significancerath Yatra 2024 અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા જગન્નાથ મંદિર પહોંચશે ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ 147મી રથયાત્રા અમદાવાદની રથયાત્રા અષાઢી બીજ રથયાત્રા 2024 Rathyatra 2024 Ashadhi Bij રથયાત્રાનો ઈતિહાસ પહેલી રથયાત્રા રથયાત્રાની પરંપરા રથયાત્રા વિધિવત પરંપરા અને ઇતિહાસ Bhatuch Rathyatra ભરૂચ જગન્નાથની રથયાત્રા ગુજરાતનું પ્રથમ જગન્નાથ મંદિર ગુજરાતની સૌથી જૂની રથયાત્રા Gujarat First Rathyatra Gujarat First Bharuch Rathyatra 300 Years Old His અમદાવાદ જગન્નાથ યાત્રા જગન્નાથ યાત્રાનો ઇતિહાસ અને વિધિ 147Th Rathyatra Rathyatra History And Tradition
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીGau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
और पढो »
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »
ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »
ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીતી ગયા, આ છે આંતરિક અહેવાલLoksabha Election Result: ગુજરાત જ નહીં દેશભરમાં ફક્ત એક જ ચર્ચા છે. ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના સપનાં જોતી ભાજપને બનાસકાંઠામાં ગેનીબેને રોકી કેવી રીતે, આ બાબતે સતત ચર્ચાઓ થઈ રહી છે.
और पढो »
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »