ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીતી ગયા, આ છે આંતરિક અહેવાલ

Gujarat समाचार

ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીતી ગયા, આ છે આંતરિક અહેવાલ
Gujarati NewsBanaskathaCongress President
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

Loksabha Election Result: ગુજરાત જ નહીં દેશભરમાં ફક્ત એક જ ચર્ચા છે. ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના સપનાં જોતી ભાજપને બનાસકાંઠામાં ગેનીબેને રોકી કેવી રીતે, આ બાબતે સતત ચર્ચાઓ થઈ રહી છે.

શંકર ચૌધરીએ આ સીટને જીતાડવાની જવાબદારી લીધી હોવા છતાં આ બેઠક હારતાં ભાજપે 25 સીટો જીતવા છતાં દરેકના ચહેરા પર આ ગમ જોવા મળ્યો હતો. 13 જૂન...નોંધી લેજો આ તારીખ, આ 5 રાશિવાળાનું રાતોરાત ભાગ્ય પલટાશે! ધન-સંપત્તિ, જાહોજલાલીમાં બંપર વધારો થશેડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...

ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને ગોવાભાઈ રબારી બંને ભાજપમાં જોડાયા હતા. દોઢ વર્ષ પહેલા 42647 મતોની સરસાઈથી જીતેલી બેઠક પર ભાજપ 11535 મતોથી પાછળ રહી ગયું? સૌથી મોટો ઝટકો ભાજપને ડીસામાંથી મળ્યો છે. જ્યાં ભાજપના ચાલુ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર બંને ભાજપમાં હોવા છતાં આ સીટ પર તેઓ ચમત્કાર કરી શક્યા નથી.દિયોદરની બેઠક પર પણ સૌથી મોટો ખેલ થયો છે. આ બેઠક પર ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે.

ભાજપે પાલનપુરમાંથી કોંગ્રેસના મહેશ પટેલ, ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ, ધાનેરામાંથી માવજીભાઈ દેસાઈ અને આ સિવાયના કોંગ્રેસના મોટા નેતાઓના પક્ષપલટાને કારણે ભાજપના નેતાઓને અહંકાર આવી ગયો હતો કે ભાજપ કોઈ પણ સંજોગોમાં હારશે નહીં પણ ગેનીબેને આ તમામ નેતાઓનો પાવર ઉતારી દીધો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Banaskatha Congress President Bharatsinh Vaghela Ganiben Statement Congress Organization બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા ફેસબુક પોસ્ટ ગેનીબેન ઠાકોરના નિવેદન કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખફા Gujarat Lok Sabha Chunav Result Gujarat Lok Sabha Chunav Result 2024 Gujarat Lok Sabha Election Result Gujarat Lok Sabha Election Result 2024 Gujarat Latest News Banaskantha Geniben Thakor Rekha Chaudhary Congress રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ભાજપની હાર કોંગ્રેસની જીત બનાસની બેન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

Heatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગHeatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગHeatstroke: હીટ સ્ટ્રોકથી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

અજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીઅજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 30 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 55 જેટલા આગાહીકારોએ કરી વરસાદ વિશે આગાહી, આ આગાહીકારો અલગ અલગ રીતે આગાહી કરતા હોય છે
और पढो »

ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
और पढो »



Render Time: 2025-02-14 01:13:38