અમરેલીમાં ફેમસ યુ ટ્યુબર ખજૂરભાઈ નિર્મિત મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો. સાવરકુંડલાના આદસંગ ખાતે બનાવેલા આદસંગી હનુમાનજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો. અગાઉ આ મંદિરમાં ચોરીની ઘટના બાદ અહીં સીસીટીવી લગાવાયા હતા.
Hanumanji Temple : હનુમાનજી મંદિરમાં 2 તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરી નો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવી માં કેદ થયા છે. તસ્કરો સીસીટીવી જોઈ જતા નાશી છુટયા હતા. જો કે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને તસ્કરો અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે.ગોડમેન નહિ, બેડમેન કહો...
કોમેડી કિંગ તરીકે જાણીતા ખજૂરભાઈ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. આ વખતે કારણ છે તેમણે બનાવેલું મંદિર. જીહાં, ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ બનાવેલા મંદિરમાં થઈ ચોરી. ચોર આવ્યા...મંદિરમાં પ્રવેશ્યા...મંદિરમાં પડેલી દાન પેટી જોઈ અને સીધા તેના પર તૂટી પડ્યાં. એક બાદ એક એમ બે ચોર મંદિરમાં પ્રવેશ્યા. જેમાંથી એક ચોર તો હાથમાં હથોડી લઈને મંદિરમાં આવ્યો. એની એમ કે કોઈ જોતું નથી, પણ ભગવાન તો જુએ છેને...નસીબ જુઓ ચોરને ખબર નહોંતી કે સીસીટીવી કેમેરામાં તેની હરકતો કેદ થઈ રહી છે.
વાત જરા એમ બનીકે, અમરેલી ખાતે જાણીતા યુ ટ્યુબર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ બનાવેલાં મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. હાલમાં જ ખજૂરભાઈએ આ મંદિર બંઘાવ્યું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ખાતે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. સાવરકુંડલાના આદસંગી હનુમાનજીના મંદિરમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો. ચોરીની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં આ તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.અમરેલીમાં ફેમસ યું ટ્યુબર ખજૂરભાઈ નિર્મિત મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો.
Nitin Jani Cctv Hanumanji Temple Hanuman Mandir Amreli Savarkundla Gujaratnews ચોરી સીસીટીવી હનુમાન મંદિર ખજૂરભાઈ નીતિન જાની મંદિરમાં ચોરી ગુજરાત પોલીસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરGIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
और पढो »
પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!અમદાવાદના બોપલ અપહરણના ગુનામાં પોલીસ કર્મીને FIRમાં સામેલ નહીં કરવાનો મામલો સામે આવ્યો. જેને કારણે હાલ ખળભળાટ મચી ગયો છે.
और पढो »
40 લાખનું બાથટબ, 12 લાખનું કમોડ, 500 કરોડના વૈભવી બંગલાને લઈને વિવાદમાં આવ્યા જગનમોહન રેડ્ડીઆંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ જનગમોહન રેડ્ડી વિવાદોમાં ઘેરાયા છે. સત્તામાં રહેલી ટીડીપીનો આરોપ છે કે જગને વિશાખાપટ્ટનમાં રૂશિકોંડા હિલ પર આલીશાન મહેલ બનાવ્યો છે. પરંતુ જગન રેડ્ડીની પાર્ટીએ સ્પષ્ટતા કરી અને કહ્યું, આ તેમની ખાનગી સંપત્તિ નથી અને તેનો ઉપયોગ સરકારી ઉદ્દેશ્યો માટે કરી શકાય છે.
और पढो »
7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા7th Pay Commission latest news today: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે.
और पढो »
દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયાDaman Beach : દમણના દરિયામાં ડૂબતા બે યુવકોનો વીડિયો આવ્યો સામે, ગત રવિવારે 2 યુવકોના દરિયામાં ડુબવાથી થયા મૃત્યુ, 2 યુવકો દરિયામાં ડુબતા હોવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, સુરતથી ફરવા આવેલા ગ્રુપના 2 યુવકો દરિયામાં તણાયા હતા, દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા થતાં બંને યુવાનો ગયા હતા...
और पढो »
હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોThai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...
और पढो »