40 લાખનું બાથટબ, 12 લાખનું કમોડ, 500 કરોડના વૈભવી બંગલાને લઈને વિવાદમાં આવ્યા જગનમોહન રેડ્ડી

હૈદરાબાદ समाचार

40 લાખનું બાથટબ, 12 લાખનું કમોડ, 500 કરોડના વૈભવી બંગલાને લઈને વિવાદમાં આવ્યા જગનમોહન રેડ્ડી
આંધ્રપ્રદેશઆંધ્રપ્રદેશની રાજનીતિટીડીપી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ જનગમોહન રેડ્ડી વિવાદોમાં ઘેરાયા છે. સત્તામાં રહેલી ટીડીપીનો આરોપ છે કે જગને વિશાખાપટ્ટનમાં રૂશિકોંડા હિલ પર આલીશાન મહેલ બનાવ્યો છે. પરંતુ જગન રેડ્ડીની પાર્ટીએ સ્પષ્ટતા કરી અને કહ્યું, આ તેમની ખાનગી સંપત્તિ નથી અને તેનો ઉપયોગ સરકારી ઉદ્દેશ્યો માટે કરી શકાય છે.

Increase Height: ઉંમર પ્રમાણે બાળકની હાઈટ વધતી ન હોય તો રોજ કરાવો આ 5 યોગાસન, વધવા લાગશે ઊંચાઈજુલાઈમાં ચંદ્રમાની રાશિમાં આવશે શુક્ર, આ પાંચ જાતકોના ચમકશે સિતારા, શરૂ થશે ગોલ્ડન પીરિયડઆ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શું છે ચિંતાજનક આગાહી?

આ શબ્દો સાંભળીને તમને કોઈ અરબપતિ વ્યક્તિનું મકાન હોય તેવો વિચાર આવે.... પરંતુ આ મહેલ ભારતના એક રાજકીય નેતાનો છે.... આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી YSR જગનમોહન રેડ્ડીએ ઋષિકોંડા હિલ પર શાનદાર મહેલ બનાવ્યો હતો... સમુદ્ર કિનાર બનાવેલા આ મહેલના દ્રશ્યો સામે આવ્યા છે.... જેને જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની રાજનીતિ ટીડીપી વાયએસઆરપી ચંદ્રબાબુ નાયડુ વાયએસ જગન મોહન રેડ્ડી Hyderabad Andhra Pradesh Andhra Pradesh Politics TDP YSRP Chandrababu Naidu YS Jagan Mohan Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટProperty Investment In Gujarat : ગુજરાતમાં પ્રોપ્રટી માર્કેટ એવુ ઉંચકાઈ રહ્યું છે કે, નવી પેઢી માટે ઘરનું ઘર એક સપનુ બની જશે. હવે અપડેટ આવ્યા છે કે, ગુજરાતમાં 7 વર્ષમાં નવા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની સંખ્યામાં 40%નો ઘટાડો થયો છે. એટલે કે અફોર્ડેબલ ઘર નહિ મળી રહે.
और पढो »

શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યોશક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યોCongress Allegation On Gujarat Government : ભરોસાની ભાજપ નહીં ભ્રષ્ટાચારની ભાજપ..... પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કર્યા આક્ષેપ... કહ્યું કે, ભયમુક્ત ભ્રષ્ટાચાર ભાજપનો પર્યાય બન્યો...12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચાર અંગે કર્યા આક્ષેપ
और पढो »

Budget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશેBudget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશેCheapest Automatic Cars: જો તમે વધુ ભીડભાડવાળી જગ્યા પર ડ્રાઈવિંગ કરતા હોવ તો તમારા માટે ઓટોમેટિક કાર વધુ સારો વિકલ્પ રહેશે. કારણ કે મેન્યુઅલ કારોની સરખામણીએ તેને ચલાવવી સરળ રહે છે. તેમાં ડ્રાઈવરે ગિયર બદલવાની માથાકૂટ રહેતી નથી. આ કામ જરૂર પડ્યે કાર પોતે જ કરતી હોય છે. જો કે મેન્યુઅલ કારોની સરખામણીએ ઓટોમેટિક કાર વધુ મોંઘી હોય છે.
और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા7th Pay Commission latest news today: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે.
और पढो »

મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીમને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »

જૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોજૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોNew Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
और पढो »



Render Time: 2025-02-20 22:58:23