Budget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશે

Automatic Cars Under 5 To 7 Lakhs समाचार

Budget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશે
Top 5 Most Affordable Automatic CarsMost Affordable Automatic CarsAffordable Automatic Cars
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Cheapest Automatic Cars: જો તમે વધુ ભીડભાડવાળી જગ્યા પર ડ્રાઈવિંગ કરતા હોવ તો તમારા માટે ઓટોમેટિક કાર વધુ સારો વિકલ્પ રહેશે. કારણ કે મેન્યુઅલ કારોની સરખામણીએ તેને ચલાવવી સરળ રહે છે. તેમાં ડ્રાઈવરે ગિયર બદલવાની માથાકૂટ રહેતી નથી. આ કામ જરૂર પડ્યે કાર પોતે જ કરતી હોય છે. જો કે મેન્યુઅલ કારોની સરખામણીએ ઓટોમેટિક કાર વધુ મોંઘી હોય છે.

જો તમે વધુ ભીડભાડવાળી જગ્યા પર ડ્રાઈવિંગ કરતા હોવ તો તમારા માટે ઓટોમેટિક કાર વધુ સારો વિકલ્પ રહેશે. કારણ કે મેન્યુઅલ કારોની સરખામણીએ તેને ચલાવવી સરળ રહે છે. તેમાં ડ્રાઈવરે ગિયર બદલવાની માથાકૂટ રહેતી નથી. આ કામ જરૂર પડ્યે કાર પોતે જ કરતી હોય છે. જો કે મેન્યુઅલ કારોની સરખામણીએ ઓટોમેટિક કાર વધુ મોંઘી હોય છે. આ માટે તમારે ઓછામાં ઓછા 50-60 હજાર રૂપિયા વધુ ખર્ચવા પડે છે. આવામાં અમે તમને દેશની 5 સૌથી સસ્તી ઓટોમેટિક કારો વિશે જણાવીશું. આ ટાટાની સૌથી સસ્તી કાર છે. તેમાં 1.

તેમાં 5 સ્પીડ એમટી/ઓટોમેટિક ગિયરબોક્સનું ઓપ્શન આપવામાં આવ્યું છે. તેના ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 6.55 લાખ રૂપિયા થી શરૂ થાય છે. તેમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિનની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન આવે છે. ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 6.12 લાખ રૂપિયા થી શરૂ થાય છે. તે એન્ટ્રી લેવલ હેચબેક કાર છે. તેનું મિકનિકલ ઓલ્ટો K10 જેવું જ છે. તેમાં પણ 1.0 લીટર NA પેટ્રોલ એન્જિન છે ને 5-સ્પીડ મેન્યુઅલ/ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે. તેના ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 5.76 લાખ રૂપિયા થી શરૂ થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Top 5 Most Affordable Automatic Cars Most Affordable Automatic Cars Affordable Automatic Cars Automatic Cars Cheap Automatic Cars Cheapest Automatic Cars Top Automatic Cars Automatic Cars In India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »

કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંકેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંCadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
और पढो »

Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips:આ આદતો એવી છે જેને શરુઆતમાં છુપાવો તો પણ સમય જતા તે છોકરીઓની સામે આવી જ જાય છે. જે છોકરાને આ આદતો હોય તેને મોટાભાગે ફીમેલ પાર્ટનર છોડી દેતી હોય છે. કારણ કે આ આદતો ફીમેલ પાર્ટનર સહન કરી શકતી નથી તેથી જો સંબંધને ટકાવી રાખવો હોય તો છોકરાઓએ આ આદત છોડી દેવી જોઈએ.
और पढो »

મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ છુપાઈને નહી, પ્રતાપ દુધાતે ફરી કુંભાણી પર કર્યો પલટવારમર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ છુપાઈને નહી, પ્રતાપ દુધાતે ફરી કુંભાણી પર કર્યો પલટવારઅમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્ડિયા ગઠબંધનની આભાર દર્શન બેઠક મળી હતી. આ બેઠકમાં માજી સાંસદ વિરજી ઠુમ્મર, ઉમેદવાર જેની ઠુમ્મર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
और पढो »

સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »

Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeIncome Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeNotice Of Income Tax Department: ભલે જ હવે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) નો જમાનો છે, પરંતુ આજે પણ ઘણા બધા લોકોને કેશ ટ્રાંજેક્શન (Cash Transaction) કરવું સરળ લાગે છે અને સારું પણ. જોકે ઘણા લોકો કેશ ટ્રાંજેક્શન એટલા માટે પણ કરે છે કે કારણ કે તે ઇનકમ ટેક્સ વિભાગની રડારથી બચીને રહેવા માંગે છે.
और पढो »



Render Time: 2025-02-19 22:37:22