સુરત શહેરમાં ખાડી પુરની સ્થિતિ સર્જાય છે. લિંબાયત વિસ્તારમાં ખાડીપુર સર્જાતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે. ખાસ કરીને લીંબાયત મીઠી ખાડી ભય જનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે. જેને લઇને લોકોને વારે હાલાકી પડી રહી છે.
ગૌતમ અદાણીના આ કામથી વિશ્વમાં વાગશે ગુજરાત નો ડંકો, સાકાર થશે ઉદ્યોગપતિનું સપનુંન તો રણબીર, ન આલિયા કે ન સલમાન ખાન : આ છે દેશનો સૌથી અમીર સ્ટાર કિડ, નેટવર્થ 3100 કરોડ રૂપિયાઆ વિસ્તારોનું આવશે મોત! વરસાદની પેટર્ન બદલતા અંબાલાલની આગાહી ફરી, 26મી પછી તો...મશહૂર ઈન્ફ્લુએન્સર MotoTanyaનું મોત, રેસર બાઇકના શોખે જિંદગી છીનવી લીધી, ફોટોગ્રાફ જોઈ ચોંકી જશો
પ્રશાંત ઢીવરે/સુરત:સુરતમાં ચાર દિવસથી અવિરત વરસાદ વરસી વરસી રહેલા વરસાદએ સુરતની સુરત બદલી નાખી છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈ સુરત શહેરની વિવિધ ખાડીઓ ભય જનક સપાટી વટાવી ચૂકી છે લિંબાયત વિસ્તાર માંથી પસર થતી મીઠી ખાડી ભય જનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે.મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 10થી થી વધુ લોકો પૂરગ્રસ્ત થઈ ગયા છે.તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. મીઠી ખાડીમાં રહેતા લોકોને સાથે આવવા રેસ્ક્યુ ટીમ અપીલ કરી રહી છે.
Latest Surat News SURAT School Closed In Surat Surat Rains સુરત હવામાન વિભાગ આગાહી Navsari Heavy Rain Torrential Rain Valsad Flood Waterlogging Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati Heavy Rains Surat Breaking News Gujarat Rains સુરત ભારે વરસાદ સુરતમાં ધોધમાર વરસાદ સુરત જળબંબાકાર 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ Heavy Rain In Surat Surat Heavy Rains Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Guja
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે.
और पढो »
સુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ,,, વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી,,, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકોNavsari Heavy Rain : નવસારીમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ... નવસારીના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ... વહેલી સવારે પણ ગણદેવીમાં ખાબક્યો 2 ઈંચથી વધારે વરસાદ...
और पढो »
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયાRain Alert : પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાતા લોકોની ગાડીઓ બંધ પડી
और पढो »