ખૂલી પોલ! 11 લાખ બાળકો સ્કૂલનું પગથિયું નથી ચઢ્યા, ગુજરાતમાં આંકડો હજારોમાં

Right To Education समाचार

ખૂલી પોલ! 11 લાખ બાળકો સ્કૂલનું પગથિયું નથી ચઢ્યા, ગુજરાતમાં આંકડો હજારોમાં
Education11 Lakh ChildrenChildren Did Not Go To School
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 136%
  • Publisher: 63%

School Education: નાણાંકીય વર્ષ 2024-25 પહેલાં દેશમાં શિક્ષણ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં 11 લાખથી વધારે બાળકો શાળામાં ન ગયા હોવાનું સામે આવ્યું છે.

નાણાંકીય વર્ષ 2024-25 પહેલાં દેશમાં શિક્ષણ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં 11 લાખથી વધારે બાળકો શાળામાં ન ગયા હોવાનું સામે આવ્યું છે.Shukra Gochar 2025: 18 દિવસ પછી આ 5 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધન-વૈભવનો સ્વામી શુક્ર 31 દિવસ કરશે માલામાલMouth Cancer Symptoms: શ્વાસમાં દુર્ગંધથી લઈ ઈજા સુધી, મોંઢામાં આ રીતે જોવા મળે છે કેન્સરના 5 ચેતવણી સંકેતનાણાંકીય વર્ષ 2024-25 પહેલાં દેશમાં શિક્ષણ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં 11 લાખથી વધારે બાળકો શાળામાં ન ગયા હોવાનું સામે આવ્યું છે.

દેશમાં શૈક્ષણિક વિકાસના મોટા દાવાની વચ્ચે આ આંકડાએ મોટી પોલ ખોલી નાંખી છે. નાણાંકીય વર્ષ 2024-25 પહેલાં માત્ર 8 જ મહિનામાં દેશમાં એક ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. જેમાં 11 લાખ 70 હજારથી વધારે બાળકોની ઓળખ કરવામાં આવી છે જે શાળામાં અભ્યાસ કરતાં નથી. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણના ક્ષેત્રમાં હજુ પણ અનેક મોટા પડકારો છે.

હવે તમારા મનમાં એમ થતું હશે કે આ ચોંકાવનારા આંકડા ક્યાંથી આવ્યા? તો તે પણ જાણી લો શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સંસદમાં સવાલના જવાબમાં જણાવ્યું કે દેશમાં 11 લાખ 70 હજાર 404 વિદ્યાર્થીઓ શાળામાં દાખલો મેળવવાથી વંચિત છે.7 લાખ બાળકો શિક્ષણથી વંચિતશિક્ષણથી વંચિત બાળકો, કોણ જવાબદાર?છેલ્લાં દાયકામાં ગ્રામીણ સાક્ષરતા દર વિશે પણ શિક્ષણ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી દીધી. છેલ્લાં દાયકામાં ગ્રામીણ ભારતમાં સાક્ષરતા દર 10 ટકાથી વધુ વધ્યો છે. આ સમયગાળામાં મહિલાઓનો સાક્ષરતા દર 14.50 ટકા વધ્યો છે.

Shukra Gochar 2025: 18 દિવસ પછી આ 5 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધન-વૈભવનો સ્વામી શુક્ર 31 દિવસ કરશે માલામાલ કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં સ્પષ્ટતા આપી કે શિક્ષણ બંધારણની સમવર્તી યાદીમાં આવે છે. આથી મોટાભાગના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે જે આંકડા આપ્યા છે તે જ આ આંકડા છે. એક વાત તો છે કે દેશને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાની વાતો થઈ રહી છે. પરંતુ દેશમાં નબળી શિક્ષણ વ્યવસ્થા અંગે કોઈ વાત કરતું નથી ત્યારે આ અંગે દેશના દરેક રાજ્યની સરકારે વિચારવું પડશે. કેમ કે દેશના તમામ રાજ્યના બાળકો શિક્ષિત હશે તો જ ખરા અર્થમાં ભારત વિકસિત અને સમૃદ્ધ ગણાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Education 11 Lakh Children Children Did Not Go To School Gujarat Sarkari School Govt School Primary School Indian Schools UP Bihar Madhya Pradesh Jharkhand Chhattisgarh બાળકો શિક્ષણથી વંચિત સરકારી શાળા શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ પ્રાથમિક શાળા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયાગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયાAgriculture News : રાજ્યમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને થયો ફાયદો... ખાંડ સહકારી મંડળી થકી ખેડૂતોને ચૂકવાયા કરોડો રૂપિયા... શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ગયા વર્ષે 3 હજાર 391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ.. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે થયો ફાયદો..
और पढो »

ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?ગુજરાતમાં કાયદાના શાસન પર ગુંડાઓનું રાજ હાવિ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ગુનાઓની જે ઘટનાઓ સામે આવી તે જોતા ચોક્કસ સરકાર અને તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે.
और पढो »

પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 7.50 વાગ્યાથી રમાશે. ઓસ્ટ્રેલિયન મીડિયાથી લઈને પૂર્વ કંગારૂ ક્રિકેટર્સ ખાસ કરીને વિરાટ કોહલીની ચર્ચા કરી રહ્યા છે.
और पढो »

આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનઆખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનGujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
और पढो »

વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો, પ્રાથમિક શાળાની દુર્દશા આવી સામેવિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો, પ્રાથમિક શાળાની દુર્દશા આવી સામેગુજરાતમાં સરકાર દ્વારા ભલે શિક્ષણની સારી સુવિધાના દાવાઓ કરવામાં આવે પરંતુ હકીકત કંઈક જુદી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત ખરાબ છે. કેટલીક શાળામાં ઓરડાઓ નથી કો ક્યાંક શિક્ષકોની ઘટ છે. આવી સ્થિતિમાં ગુજરાતના બાળકો કઈ રીતે ભણશે?
और पढो »

ગુજરાતમાં છે 1600000 લાખનો નંદી! માલિક મહિને કમાય છે દોઢ લાખ, આ નંદીની છે અજીબોગરીબ વિશેષતાગુજરાતમાં છે 1600000 લાખનો નંદી! માલિક મહિને કમાય છે દોઢ લાખ, આ નંદીની છે અજીબોગરીબ વિશેષતાબોટાદ જિલ્લામાં માંડવા ગામે ક્રિષ્ના ફાર્મ હાઉસના માલીક પાસે એક એવો નંદી છે, જે ગીર ગાયની પ્રજાતિનો છે. જેની કુત્રિમ બીજદાનથી માલીક મહિને 60 હજારનો ખર્ચ કરી દોઢ લાખની કમાણી કરે છે. આજે આ નંદીની કિંમત 16 લાખ રૂપિયામાં માંગ થઇ રહી છે.
और पढो »



Render Time: 2025-02-19 08:43:41