ગજબ કર્યો આ કારે તો! વેગનઆર, ટાટા પંચ, સ્વિફ્ટ બધાને પછાડીને બની ગઈ નંબર-1, ખરીદવા માટે રીતસરની પડાપડી

Top Selling Car समाचार

ગજબ કર્યો આ કારે તો! વેગનઆર, ટાટા પંચ, સ્વિફ્ટ બધાને પછાડીને બની ગઈ નંબર-1, ખરીદવા માટે રીતસરની પડાપડી
July 2024Hyundai CretaMaruti Swift
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Top Selling Car July 2024આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એવડો મોટો ઉલટફેર કે કોઈને સપનામાં પણ ખ્યાલ ન આવી શકે કે મારુતિની લોકપ્રિય ગાડીઓ વેગનઆર, સ્વિફ્ટ, ટાટાની પંચ વગેરેને પછાડીને આ કાર પહેલા નંબરે પહોંચી જશે.

ગજબ કર્યો આ કારે તો! વેગનઆર, ટાટા પંચ, સ્વિફ્ટ બધાને પછાડીને બની ગઈ નંબર-1, ખરીદવા માટે રીતસરની પડાપડી

Top Selling Car July 2024આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એવડો મોટો ઉલટફેર કે કોઈને સપનામાં પણ ખ્યાલ ન આવી શકે કે મારુતિની લોકપ્રિય ગાડીઓ વેગનઆર, સ્વિફ્ટ, ટાટાની પંચ વગેરેને પછાડીને આ કાર પહેલા નંબરે પહોંચી જશે.

ગત મહિને એટલે કે જુલાઈ 2024માં કઈ કાર પર લોકોએ સૌથી વધુ વ્હાલ વરસાવ્યું છે તે સામે આવી ગયું છે. એટલે કે ગયા મહિનામાં કઈ ગાડીઓ સૌથી વધુ વેચાઈ તેના વેચાણના આંકડા સામે આવ્યા છે અને આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એવડો મોટો ઉલટફેર કે કોઈને સપનામાં પણ ખ્યાલ ન આવી શકે કે મારુતિની લોકપ્રિય ગાડીઓ વેગનઆર, સ્વિફ્ટ, ટાટાની પંચ વગેરેને પછાડીને આ કાર પહેલા નંબરે પહોંચી જશે.જુલાઈ 2024ના વેચાણના જે આંકડા સામે આવ્યા છે તે મુજબ જુલાઈમાં હુંન્ડાઈ ક્રેટાએ તમામ કારોને પછાડીને નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે.

દેશની નંબર 1 સેડાન મારુતિ સુઝૂકી ડિઝાયર માટે જુલાઈ 2024 સારો રહ્યો નથી અને તે ટોપ 10 કારોની યાદીમાં પણ છેલ્લા નંબરે જોવા મળી. ડિઝાયરને 11,647 ગ્રાહકોએ ખરીદી અને તેના વેચાણમાં પણ વાર્ષિક આધાર પર 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

July 2024 Hyundai Creta Maruti Swift Tata Punch Wagon R Best Selling Car Gujarati News Automobile News Auto News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનતોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનMission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
और पढो »

5.54 લાખની આ કાર પાછળ લટ્ટુ થયા લોકો, સ્વિફ્ટ, બલેનો અલ્ટો...બધાને પછાડી વેચાણમાં બની નંબર 15.54 લાખની આ કાર પાછળ લટ્ટુ થયા લોકો, સ્વિફ્ટ, બલેનો અલ્ટો...બધાને પછાડી વેચાણમાં બની નંબર 12024ના પહેલા ત્રિમાસિકમાં ભારતના બજારોમાં જે કારો જોવા મળે છે તેના વેચાણમાં એકલા 52 ટકા ભાગીદારી એસયુવી સેગમેન્ટની જોવા મળી. જ્યારે આ દરમિયાન ટોપ હેચબેક કારોની વાત કરીએ તો તેના વેચાણમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
और पढो »

Falguni Pathak: કેમ કુંવારી રહી ગઈ આ ફેમસ ગુજરાતી સિંગર, 55 વર્ષની ઉંમરે કર્યો ખુલાસોFalguni Pathak: કેમ કુંવારી રહી ગઈ આ ફેમસ ગુજરાતી સિંગર, 55 વર્ષની ઉંમરે કર્યો ખુલાસોFalguni Pathak:55 વર્ષીય ફાલ્ગુની ફાલ્ગુની પાઠક એ લગ્ન કર્યા નથી. આ અંગે પહેલી વખત તેણે કરિશ્મા તન્નાના પોડકાસ્ટમાં વાત કરી હતી. આ પહેલી વખત છે જ્યારે ફાલ્ગુની પાઠક એ પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરી હોય તો ચાલો તમને પણ જણાવીએ કે શા માટે ફાલ્ગુની પાઠકે લગ્ન કર્યા નથી.
और पढो »

Stock Market News: 4 રૂપિયાના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 60 પર પહોંચ્યો ભાવ, ખરીદવા માટે પડાપડીStock Market News: 4 રૂપિયાના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 60 પર પહોંચ્યો ભાવ, ખરીદવા માટે પડાપડીઆ ગુજરાતી કંપનીના શેર બજારમાં સતત શાનદાર પરફોર્મ કરી રહ્યા છે અને રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ અહેવાલ ખાસ વાંચો...
और पढो »

રાજનેતાઓની પ્રથમ પસંદ છે આ દેશી SUVs, ખરીદવા માટે છે લાંબુ વેઇટિંગ લિસ્ટરાજનેતાઓની પ્રથમ પસંદ છે આ દેશી SUVs, ખરીદવા માટે છે લાંબુ વેઇટિંગ લિસ્ટSUVs Used By Politicians: ભારતીય રાજનેતાઓ વચ્ચે દેશી SUV બ્રાન્ડની લોકપ્રિયતા વધી રહી છે. આજકાલ ઘણા રાજનેતા ટાટા, મહિન્દ્રા અને કિયા જેવી ભારતીય કંપનીઓ દ્વારા બનાવેલી એસયુવીને પોતાની પસંદ બનાવી રહ્યાં છે.
और पढो »

ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
और पढो »



Render Time: 2025-02-16 01:35:54