5.54 લાખની આ કાર પાછળ લટ્ટુ થયા લોકો, સ્વિફ્ટ, બલેનો અલ્ટો...બધાને પછાડી વેચાણમાં બની નંબર 1

Best Selling Hatchback समाचार

5.54 લાખની આ કાર પાછળ લટ્ટુ થયા લોકો, સ્વિફ્ટ, બલેનો અલ્ટો...બધાને પછાડી વેચાણમાં બની નંબર 1
Best Selling Car July 2024Maruti SuzukiWagonr
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

2024ના પહેલા ત્રિમાસિકમાં ભારતના બજારોમાં જે કારો જોવા મળે છે તેના વેચાણમાં એકલા 52 ટકા ભાગીદારી એસયુવી સેગમેન્ટની જોવા મળી. જ્યારે આ દરમિયાન ટોપ હેચબેક કારોની વાત કરીએ તો તેના વેચાણમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

Best Selling Hatchback : રાશિફળ 6 ઓગસ્ટ: મીન અને મેષ રાશિ માટે મંગળવાર શુભ, નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ, વાંચો આજનું રાશિફળBangladesh: અચાનક નોંધારૂ બની ગયું બાંગ્લાદેશ...

ભારતીય ગ્રાહકો વચ્ચે હંમેશાથી હેચબેક સેગમેન્ટની કાર ખુબ ડિમાન્ડમાં રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ સેગમેન્ચની કારોમાં વેચાણ ઘટેલું જોવા મળ્યું છે. તેનું સૌથી મોટું કારણ એસયુવી સેગમેન્ટની વધતી ડિમાન્ડ માનવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે અત્રે જણાવવાનું કે આ દરમિયાન મારુતિ સુઝૂકીની વેગનઆર કાર 99668 યુનિટ કારનું વેચાણ કરીને ટોપ પર રહી. જો કે વેગનઆરના વેચાણમાં પણ આ દરમિયાન 9 ટકાનો વાર્ષિક ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં મારુતિ સુઝૂકીની વેગનઆરે કુલ 109278 યુનિટ કાર વેચી હતી. અત્રે જણાવવાનું કે ભારતીય માર્કેટમાં મારુતિ સુઝૂકી વેગનઆરની એક્સ શોરૂમ કિંમત 5.54 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 8.50 લાખ રૂપિયા સુધી થઈ જાય છે. આ દરમિાયન સૌથી વધુ વેચાયેલી 8 હેચબેક કાર વિશે જાણીએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Best Selling Car July 2024 Maruti Suzuki Wagonr Hatchback Automobile News Auto News Gujarati News મારુતિ સુઝૂકી વેગનઆર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
और पढो »

Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »

મેવાણીનો સનસનાટીભર્યો આક્ષેપ : કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય છે, આ બે જ્ઞાતિ બની ભોગમેવાણીનો સનસનાટીભર્યો આક્ષેપ : કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય છે, આ બે જ્ઞાતિ બની ભોગJignesh Mevani Allegations : ગીર સોમનાથમાં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનનો આક્ષેપ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ લગાવ્યો આરોપ, આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યાનો દાવો, ચોક્કસ સમાજના હોટેલ, મકાન, ગલ્લા તોડવામાં આવ્યાઃ મેવાણી, કોંગ્રેસને મત આપનારને ટાર્ગેટ કરવામાં...
और पढो »

ગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવીગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવીGujarat Rains : છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસ્યો વરસાદ...સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ...જ્યારે સુબીર અને નવસારીમાં સવા 6 ઈંચ વરસાદ...ઉચ્છલમાં 6 ઈંચ, મહુવા સવા 5 ઈંચ, જલાલપોર અને ગણદેવીમાં 5-5 ઈંચ, વાલોદમાં સવા 4 ઈંચ, સોનગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો..
और पढो »

Start Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યુંStart Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યુંup left gujarat behind in startups : સ્ટાર્ટઅપમાં મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં ટોચ પર છે, તો બીજા નંબરે કર્ણાટક છે. બધાના આશ્યર્ચ વચ્ચે ઉત્તર પ્રદેશે લાંબી છલાંગ ભરીને ચોથો નંબર હાંસિલ કર્યો છે, જેને કારણે ગુજરાત પાંચમા નંબર પર સરકી ગયું
और पढो »

Breaking News: આણંદ નજીક ટ્રક અને લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 થી વધુના મોતBreaking News: આણંદ નજીક ટ્રક અને લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 થી વધુના મોતBreaking News: પ્રાપ્ત માહિતી મુજબ આ ગોજારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના છે. જ્યારે આ ઘટનામાં 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
और पढो »



Render Time: 2025-02-14 01:16:22