ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, દેવ પક્ષના તમામ ઉમેદવારની જીત

Botad समाचार

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, દેવ પક્ષના તમામ ઉમેદવારની જીત
Gopinathji Mandir Temple Board Electionગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીTemple Board
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Gadhada Gopinath Temple Election Result: રવિવારે ગઢડા ગોપિનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાન થયું હતું. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો છે.

bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Boneગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. દેવ પક્ષના તમામ 6 ઉમેદવારો તેમજ 1 બિનહરીફ થતાં તમામ બેઠકો પર દેવ પક્ષનો વિજય થયો છે. જ્યારે આચાર્ય પક્ષના તમામ ઉમેદવારની હાર થઈ છે. આચાર્ય પક્ષ દ્વારા હાર પાછળ મતદારયાદીમાંથી નામ કમી કરી એક તરફી ચૂંટણી યોજી 2000 મત મળ્યાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આચાર્ય પક્ષ દ્વારા મતદાર યાદી મામલે કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે.

ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ ગઈકાલે તારીખ 21 એપ્રિલના રોજ કુલ 6 બેઠકો માટે 12 ઉમેદવારોને લઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ મતગણતરી ગઢડા ગોપીનાથજી ઉતારા વિભાગમાં હાથ ધરવામાં આવેલ હતી. સવારે આચાર્ય પક્ષ દ્વારા મત મથક પર પેન તેમજ કાગળ નહિ લઈ જવા બાબતે વિરોધ કરતા અને ચૂંટણી અધિકારી દ્વારા મંજૂરી આપતા સંપૂર્ણ મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 7 બેઠકો ટેમ્પલ બોર્ડમાં આવે છે જેમાં એક બેઠક બિનહરીફ થતા તમામ 6 બેઠકો દેવ પક્ષના ફાળે ગઈ હતી.1.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gopinathji Mandir Temple Board Election ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી Temple Board Election Gadhda Gopinathji Temple Botad Botad News બોટાદ બોટાદ સમાચાર ગઢડા ગોપીનાથ મંદિર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગઢડા ગોપીનાથજી મંદિરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પુર્ણ; 12 ઉમેદવારોના ભાવી સીલ, આવતીકાલે ફેસલોગઢડા ગોપીનાથજી મંદિરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પુર્ણ; 12 ઉમેદવારોના ભાવી સીલ, આવતીકાલે ફેસલોગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ છે અને 12 ઉમેદવારોના ભાવી મતદાન પેટીમાં સીલ થયા છે ત્યારે આવતીકાલે યોજાશે મતગણત્રરી ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની 6 બેઠકોની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમા આચાર્ય પક્ષ અને દેવપક્ષના 12 ઉમેદવારો મેદાનમાં હતા.
और पढो »

લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરલોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
और पढो »

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
और पढो »

પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીપાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીCR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
और पढो »

મુખ્યમંત્રીની સભામાં ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યામુખ્યમંત્રીની સભામાં ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યાRupala Controversy : રવિવારે મોડી સાંજે વડોદરામાં યોજાયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય યુવકોએ વિરોધ દર્શાવ્યો હતો, વિરોધ કરનારા પાંચ ક્ષત્રિય યુવકોની અટકાયત કરાઈ હતી
और पढो »

હસતા મોઢે 35 મુમુક્ષુઓએ સાંસારિક ધર્મનો ત્યાગ કર્યો, હવે સંયમી નામથી ઓળખાશેહસતા મોઢે 35 મુમુક્ષુઓએ સાંસારિક ધર્મનો ત્યાગ કર્યો, હવે સંયમી નામથી ઓળખાશેJain Samaj Diksha : અમદાવાદમાં એકસાથે 35 મુમુક્ષુએ દીક્ષા લીધી, 10 મુમુક્ષુ તો 18 વર્ષની નીચેના, અમદાવાદમાં જ તમામ દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ 9 જૂને યોજાશે
और पढो »



Render Time: 2025-02-19 03:33:37