ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરો ગાડીની આ 6 વસ્તુઓ, નહીં તો લોકો બનાવશે તમારી Reel

Technology News समाचार

ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરો ગાડીની આ 6 વસ્તુઓ, નહીં તો લોકો બનાવશે તમારી Reel
Tech NewsAutomobileCar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Car Road Trip: ઉનાળાની રજાઓમાં કાર લઈને ફરવા જવાનું આયોજન છે? તો સૌથી પહેલાં તમારી ગાડીમાં ચકાસી લેજો 6 સૌથી મહત્ત્વની વસ્તુઓ. નહીં તો રસ્તા વચ્ચે લોકો તમારી રીલ ઉતારશે....

Car Road Trip: ઉનાળાની રજાઓમાં કાર લઈને ફરવા જવાનું આયોજન છે? તો સૌથી પહેલાં તમારી ગાડી માં ચકાસી લેજો 6 સૌથી મહત્ત્વની વસ્તુઓ. નહીં તો રસ્તા વચ્ચે લોકો તમારી રીલ ઉતારશે....ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણનો બદલાશે કાયદો, જાણો ખેડૂતોને ફાયદો થશે કે નુકસાનઉનાળો આવી ગયો છે. શાળાઓમાં ગરમી નું વેકેશન એટલે ફરવા જવાની મૌસમ. તમે પણ ગરમી માં ગાડી લઈને બહારગામ ફરવા જવાનું આયોજન કરી રહ્યાં હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખજો. કાર માં લોંગ ડ્રાઈવ એ બેસ્ટ ઓપ્શન છે.

જો AC એર ફિલ્ટર ગંદુ છે, તો AC યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. જો શક્ય હોય તો, ઉચ્ચ શક્તિવાળા વેક્યુમ ક્લીનરથી એર ફિલ્ટરને સાફ કરો. જો તે ખૂબ જ ગંદા હોય, તો તેને બદલવું વધુ સારું છે.લાંબી સફર પર નીકળતા પહેલા ઈંધણ એટેલેકે, પેટ્રોલ કે ડિઝલની ટાંકી હંમેશા ફૂલ રાખવી જોઈએ. પરંતુ, જો તમે ઇંધણની અડધાથી ઓછી ટાંકી સાથે દોડી રહ્યા હોવ, તો શક્ય તેટલી વહેલી તકે આગલા પેટ્રોલ પંપ પર રોકો અને ટાંકી ભરો. ખાસ કરીને, જો તમે નિર્જન વિસ્તારમાંથી નીકળી રહ્યા છો, તો વધારાના ઇંધણના ડબ્બા સાથે રાખવું ફાયદાકારક છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tech News Automobile Car Summer Car Sefty Car Road Trip Long Drive કાર ગાડી લોંગ ડ્રાઈવ ગરમી સાવધાન તપાસ મુસાફરી ઉનાળાનું વેકાશન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kitchen Tips: બ્રેડ ખરીદો ત્યારે એક્સપાયરી ડેટની સાથે પેકેટ પર લખેલી આ વસ્તુઓ તમે ચેક કરો છો કે નહીં ?Kitchen Tips: બ્રેડ ખરીદો ત્યારે એક્સપાયરી ડેટની સાથે પેકેટ પર લખેલી આ વસ્તુઓ તમે ચેક કરો છો કે નહીં ?Kitchen Tips: બ્રેડની મદદથી વિવિધ વાનગીઓ પણ બને છે તેથી વારંવાર બ્રેડ ખરીદવાનું થાય છે. જ્યારે બ્રેડ ખરીદવા જવાનું થાય ત્યારે મોટાભાગના લોકો એક્સપાયરી ડેટ જ ચેક કરતા હોય છે. પરંતુ બ્રેડ ખરીદવાની હોય ત્યારે એક્સપાયરી ડેટની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પર પણ નજર કરવી જોઈએ.
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીજો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
और पढो »

ગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશનગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશનHealth Tips : ગરમીમા ડિહાઈડ્રેશનથી બચવા ડાયટમાં સામેલ કરો આ 5 મહત્વની વસ્તુ, નહીં થાય પાણીની કમી. ઉનાળામાં પાણીની અછતથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
और पढो »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
और पढो »



Render Time: 2025-02-14 00:23:02