Kitchen Tips: બ્રેડની મદદથી વિવિધ વાનગીઓ પણ બને છે તેથી વારંવાર બ્રેડ ખરીદવાનું થાય છે. જ્યારે બ્રેડ ખરીદવા જવાનું થાય ત્યારે મોટાભાગના લોકો એક્સપાયરી ડેટ જ ચેક કરતા હોય છે. પરંતુ બ્રેડ ખરીદવાની હોય ત્યારે એક્સપાયરી ડેટની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પર પણ નજર કરવી જોઈએ.
Kitchen Tips : બ્રેડ ખરીદો ત્યારે એક્સપાયરી ડેટની સાથે પેકેટ પર લખેલી આ વસ્તુઓ તમે ચેક કરો છો કે નહીં ? બ્રેડ ની મદદથી વિવિધ વાનગીઓ પણ બને છે તેથી વારંવાર બ્રેડ ખરીદવાનું થાય છે. જ્યારે બ્રેડ ખરીદવા જવાનું થાય ત્યારે મોટાભાગના લોકો એક્સપાયરી ડેટ જ ચેક કરતા હોય છે. પરંતુ બ્રેડ ખરીદવાની હોય ત્યારે એક્સપાયરી ડેટની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પર પણ નજર કરવી જોઈએ.trigrahi yog
અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશેબ્રેડ એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. કેટલાક ઘરમાં તો સવારે નાસ્તામાં પણ લોકો બ્રેડ ખાવાનું પસંદ કરે છે. બ્રેડનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. બ્રેડની મદદથી વિવિધ વાનગીઓ પણ બને છે તેથી વારંવાર બ્રેડ ખરીદવાનું થાય છે. જ્યારે બ્રેડ ખરીદવા જવાનું થાય ત્યારે મોટાભાગના લોકો એક્સપાયરી ડેટ જ ચેક કરતા હોય છે.
બ્રેડ બનાવવા માટે ખમીરનો ઉપયોગ કરવામાં આવે છે. ખમીરને એક્ટિવ કરવા માટે ખાંડ ઉમેરવી જ પડે છે. તેથી જ્યારે પણ બ્રેડ ખરીદો તો તેમાં ખાંડનું પ્રમાણ કેટલું છે તે ચેક કરી લેવું. ઘણી વખત બ્રેડમાં મીઠાશ અને સોફ્ટનેસ જાળવી રાખવા માટે વધારે માત્રામાં ખાંડનો ઉપયોગ થયો હોય છે. તેથી ખાંડનું પ્રમાણ કેટલું છે તે ખાસ ચેક કરવું.ખાંડની જેમ બ્રેડમાં મીઠું પણ જરૂરી હોય છે. પરંતુ બ્રેડમાં સોડિયમનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય તે જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર બ્રેડમાં 100 થી 200 મિલિગ્રામથી વધારે સોડિયમ ન હોવું જોઈએ.
Kitchen TipsGujarat TourismLok Sabha Election 2024ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાનબે મહાસાગરના ભેજને કારણે ગુજરાત પર આવ્યું મોટું સંકટ, અંબાલાલે કરી ભયાનક આગાહીક્ષત્રિયોએ કહ્યું, હવે મોડું થઈ ગયુ છે તેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં જોવા મળશે
Before Buying A Bread Check These Things Check These Things In Bread Bread Bread Ingredients Kitchen Tips બ્રેડ બ્રેડનું પેકેટ બ્રેડના પેકેટ પર લખેલી વિગતો Must Check Details On Bread Packets How To Chech Bread Is Fresh Or Not How To Store Bread How To Use Leftover Bread Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે શું છે પ્લાનઈરાન પર ઈઝરાયેલના જવાબી હુમલ બાદ ભારત સરકાર તેના પર બાજ નજર રાખી રહી છે. જો કે તે બંને દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહેશે કે નહીં તે એ વાત પર નિર્ભર કરશે કે આગળ તણાવ વધે છે કે નહીં. ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો પણ હજુ સુધી તેની કાર્યવાહીનો દાયરો મર્યાદિત રહ્યો છે.
और पढो »
SIP ની Triple 5 ફોર્મ્યુલા- 5 વર્ષ, 5% અને ₹5 કરોડ, 55 વર્ષે નિવૃત્ત અને ₹4.25 Crore માત્ર વ્યાજથી કમાણી, જુઓ ગણતરીSIP Triple 5 formula: આજકાલ લોકો અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરતા હોય છે. જો તમે કમાવાની શરૂઆત કરો ત્યારથી રોકાણ પણ શરૂ કરો તો તમે મોટું ફંડ ભેગું કરી શકો છો. તમે એસઆઈપીની આ ત્રિપલ 5 ફોર્મ્યુલા અપનાવી શકો છો.
और पढो »
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
और पढो »
ગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશનHealth Tips : ગરમીમા ડિહાઈડ્રેશનથી બચવા ડાયટમાં સામેલ કરો આ 5 મહત્વની વસ્તુ, નહીં થાય પાણીની કમી. ઉનાળામાં પાણીની અછતથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
और पढो »
ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »