ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, મુખ્યમંત્રી અને રાજ્યપાલે અધિકારીઓ સાથે કરી ખાસ બેઠક

Gujarat News समाचार

ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, મુખ્યમંત્રી અને રાજ્યપાલે અધિકારીઓ સાથે કરી ખાસ બેઠક
Local NewsAgriculture NewsAgro
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે.

ગુજરાત ના 10 લાખથી વધુ ખેડૂતો નું ચમકી જશે કિસ્મત, મુખ્યમંત્રી અને રાજ્યપાલે અધિકારીઓ સાથે કરી ખાસ બેઠક

ગુજરાતમાં એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા હોવાનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું. તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુંકે, પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે. પીએમ મોદીએ આપેલો આ સ્પેશિયલ ટાસ્ક સફળતા પૂર્વક પુરો કરવા ગુજરાત કટીબદ્ધ છે. જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુંકે, ગુજરાતમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઘટતાં કેન્દ્ર સરકાર પ્રોત્સાહન તરીકે રૂ. 1000 કરોડ ફાળવશે જે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે વપરાશે.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પાંચ-પાંચ ગામના 2,916 ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટર્સમાં એક નિષ્ણાત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિષ્ણાત અધિકારી ખેડૂતોને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 43.98 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ મિશન છે. તેમણે કહ્યું કે, ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Local News Agriculture News Agro Farmers Farming Government Of Gujarat ગુજરાત ખેડૂતો ખેતીવાડી એગ્રીકલ્ચર લોકલ ન્યૂઝ ગુજરાત સમાચાર પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે.
और पढो »

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?8th Pay Commission: દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની રચના થવાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
और पढो »

ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
और पढो »

ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
और पढो »

ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?Hardik Pandya: ટી20 વિશ્વકપ જીત્યા બાદ ભારતીય ટીમની ગુરૂવારે ઘર વાપસી થઈ હતી. પહેલા દિલ્હી અને પછી મુંબઈમાં શાનદાર ઉજવણી બાદ ખેલાડીઓ પોતાના ઘરે પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યાના ઘરે પણ આજે ઉજવણી જોવા મળી હતી. હાર્દિકે પણ સોશિયલ મીડિયા પર પોતાના પુત્ર સાથે તસવીરો શેર કરી છે.
और पढो »

રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ : ગુજરાતના 33 જિલ્લામાં હવામાન વિભાગે કરી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીરેડ, ઓરેન્જ કે યલો એલર્ટ : ગુજરાતના 33 જિલ્લામાં હવામાન વિભાગે કરી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીGujarat Rains : હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કર્યું નાવકાસ્ટ જાહેર
और पढो »



Render Time: 2025-02-15 16:07:49