ધોરણ-10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જૂલાઈ સુધી યોજાશે, તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જૂલાઈ સુધી યોજાશે.
STOCKS TO BUYઆ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ધૂળનું વાવાઝોડું, 4 જિલ્લામાં થશે ખેદાન-મેદાન!
Gujarat Board Exam: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ. 10-12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે અને તેઓ પૂરક પરીક્ષા 2024માં બેસવાના છે તેમના માટે મહત્વની માહિતી સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે.
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. હવે શિક્ષણ બોર્ડે વિષયવાર પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા જાહેર કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ધોરણ-10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક-2024ની પરીક્ષા તા-24/06/2024થી તા 06/07/2024 દરમિયાન લેવાનાર છે.
Exam Time Table Supplementary Exam Time Table Exam Time Table 10Th 12Th Supplementary Exam પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ પરીક્ષાનું ટાઈમ ટેબલ ધો-10 12ની પૂરક પરિક્ષા Gujarat Board Board Exam Result Repeater Exam Board Supplementary Exam Board Supplementary Exam Timetable Education Education News 10Th Board Exam Result 12 Science Exam Result 12 Science Supplementary Exam Timetable 12 Science Supplementary Exam ગુજરાત બોર્ડ બોર્ડ પરીક્ષા ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આનંદો Board Exam Result Ssc Exam Result Hsc Exam Result ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ Big News General Stream Result બોર્ડની પરીક્ષા ગુજરાત બોર્ડની પરીક્ષા ધો10 અને 12નું પરિણામ Gujarat Board ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gbsc Org Www.Gkguru. In Gseb Ssc · 2024 Www.Gseb .Org Www.Gseb.Org Result 2024 Std 10 Gseb Official Website Ojas Result.Gseb.Org 2024 Www Gseb Org 2024 Std 10 @Gseb Org Ssc Gseb Org Std 10 Www Gseb Www Gseb Org Result 2024 10Th Www.Mygkguru.In 2024 Mygkguru
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Olympic Games: ગુજરાતના બે ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે, ટેબલ ટેનિસ ટીમમાં થઈ પસંદગીOlympic Games: જુલાઈમાં પેરિસ ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ગુરુવારે જાહેર કરાયેલી ભારતની ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર એમ બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.
और पढो »
Gujarat Board Exam: ધો.10 અને 12માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે પુરક પરીક્ષાગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. હવે વિષયવાર પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા ટુંક સમયમાં જાહેર કરાશે.
और पढो »
ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો આગામી વર્ષ નહીં બગડે!ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 32 હજાર 740 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 25,628 ફોર્મ ભરાયા છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 8,447 ફોર્મ ભરાયા છે. આમ કુલ 67,115 વિદ્યાર્થીઓએ ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આપશે.
और पढो »
CBSE 12th Result 2024 OUT: સીબીએસઇનું ધોરણ 12નું પરિણામ જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે 13 મેના ધોરણ 12માનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSE 12મા ધોરણના પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે.
और पढो »