જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ફરી માવઠું આવશે. સાથે જ તેમણે ફેબ્રુઆરી પછી ઉનાળાની શરૂઆત થશે. માવઠું પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ત્યારે માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે.
જાણીતા હવામાન નિષ્ણાતની નવી આગાહી ડરાવી દે તેવી છે. તેમણે કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત માં ફરી માવઠું આવશે. સાથે જ તેમણે ફેબ્રુઆરી પછી ઉનાળાની શરૂઆત થશે તેવું જણાવ્યું છે. માવઠું પડશે તો ખેડૂતો ના પાકને નુકસાન થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ત્યારે માવઠાની આગાહીથી ગુજરાત ના ખેડૂતો ચિંતામાં છે. હવામાન ના જાણકાર અંબાલાલ પટેલ ે કહ્યું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાત ના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાત ના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે.
તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.ગરમી અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનો પારો વધશે. 19 ફેબ્રુઆરીથી આગામી બે માસમાં રોગિષ્ટ ઋતુ રહેશે. જેથી ધન અને સ્વાસ્થ્ય સુધી કાળજી રાખવી. હવામાન આગાહીકાર અંબાલાલે આ દિવસોમાં ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, બદલાયેલા વાતાવરણને કારણે ઘઉંના પાકને બહુ અસર નહીં થાય. જોકે જીરાના પાકને અસર થઈ શકે છે.
હવામાન માવઠું ઉનાળો ખેડૂતો ગુજરાત અંબાલાલ પટેલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહીAmbalal Patel Prediction : કમોસમી વરસાદ પર અંબાલાલ પટેલની આગાહી... હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડશે.. અરવલ્લી, ઈડર, વડાલી, મહેસાણામાં વરસાદની આગાહી.. આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદની શક્યતા.. દક્ષિણ ગુજરાતમાં માઠવાની શક્યતા.. આજે અને આવતીકાલે વરસાદ પડી શકે..
और पढो »
ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, હવામાનમાં ભારે પલટોજાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં આવશે મોટું સંકટ; અમદાવાદ-ગાંધીનગરમાં પણ મોટો ખતરો
और पढो »
હવામાન વિભાગનો મોટો ધડાકો : જાન્યુઆરીમાં ફરી એકવાર આવશે વરસાદ, આ જિલ્લાઓમાં છે આગાહીIMD Weather Alert : રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોને રાહત થઈ છે. બર્ફિલા પવનનું જોર ઘટતા ઠંડીમાં ઘટાડો થયો છે. એક દિવસમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ઉંચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. હજુ ત્રણ દિવસ ઠંડીમાં કોઈ વધારો નહિ થાય.
और पढो »
અંબાલાલ પટેલનો હવામાન આગાહી: ગુજરાતમાં ઠંડી, વરસાદ અને તાપમાન બદલાવગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બાદ ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તરાયણમાં કમોસમી વરસાદ થવાથી પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે.
और पढो »
ગુજરાતમાં ભયાનક ઠંડીનો મોટો રાઉન્ડ આવશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આપી ચેતવણીColdwave Alert In Gujarat : છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદ આવ્યો છે. કેટલીક જગ્યાઓએ તે કરા સાથે વરસાદ નોંધાયો. ત્યારે હવે આગામી 24 કલાકમાં ગુજરાતનું વાતાવરણ ઝડપથી પલટો મારવા જઈ રહ્યું છે.
और पढो »
ગુજરાતમાં ફરી ગરબડ: કમોસમી વરસાદથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશગુજરાતના વાતાવરણમાં ફરી ગરબડ થવાની છે. ગુજરાતમાં આગામી 12થી 18 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે.
और पढो »