ગુજરાતને કોની લાગી રહી છે નજર? પાછું સર્જાઈ રહ્યું છે ડિપ્રેશન! જાણો કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

IMD Rain Alert समाचार

ગુજરાતને કોની લાગી રહી છે નજર? પાછું સર્જાઈ રહ્યું છે ડિપ્રેશન! જાણો કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Low Pressure AreaWeather ForecastRainfall
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 62 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 232%
  • Publisher: 63%

હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જે આજે મધ્ય અને તેની પાસે ઉત્તર બંગાળની ખાડી ઉપર સ્થિત છે.

ગુજરાતને કોની લાગી રહી છે નજર? પાછું સર્જાઈ રહ્યું છે ડિપ્રેશન! જાણો કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ચોમાસુ ભલે પોતાના અંતિમ દોરમાં હોય પરંતુ આમ છતાં અનેક રાજ્યોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે તેના ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધવાની અને 9 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, ઉત્તરી ઓડિશા અને બાંગ્લાદેશના કાંઠા પાસે ડિપ્રેશન તરીકે ફેરવાઈ જવાની તીવ્ર થવાની સંભાવના છે.હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, અને પૂર્વ રાજસ્થાનમાં 6થી 8 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ભારત માટે હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે કર્ણાટકના કાંઠા વિસ્તારો, કેરળ, માહે, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તાર, યનમ, તેલંગણા, લક્ષદ્વીપમાં આ અઠવાડિયા સુધી વરસાદ રહી શકે છે. જેમાં આંધ્રના કાંઠા વિસ્તાર, યનમમાં 8 અને 9, તેલંગણામાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ, માહે, આંધ્રના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં 6-10 સપ્ટેમ્બર, તેલંગણામાં 8-10 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Low Pressure Area Weather Forecast Rainfall Gujarat Weather Gujarat Rain Ambalal Patel Rain Alert Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Ambalal Patel Gujarat Weather Forecast Prediction Cyclone Gujarat Weather Weather Updates India Weather Forecast અંબાલાલ પટેલ આગાહી દક્ષિણ ગુજરાત વડોદરા નર્મદા હવામાન વિભાગ વાતાવરણમાં પલટો વરસાદની આગાહી કમોસમી વરસાદ માવઠું Unseasonal Rain Mavthu Ambalal Patel Gujarat Monsoon Prediction 2023 Ambalal Patel News Gujarat Monsoon Prediction Gujarat Monsoon Prediction News Gujarat Weather Update અંબાલાલ પટેલ આગાહી ગુજરાત વરસાદ આગાહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલનો વરતારો ચોમાસું Monsoon વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી વાવાઝોડું ચક્રવાત ગુજરાતનું હવામાન ગુજરાતનું ચોમાસું Gujarat Rain Guja

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોઅંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે
और पढो »

દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકદેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »

1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણ1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણખુબસુરત લિમિટેડના શેર હાલ ચર્ચામાં છે. કંપનીના શેર આજે બુધવારે બીએસઈ પર 5ટકા ચડી ગયા. કંપનીના શેરમાં આજે અપર સર્કિટ લાગી છે અને તે 1.21 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.
और पढो »

બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીબે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીGujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તમે પણ જાણો શું છે નવી આગાહી.....
और पढो »



Render Time: 2025-02-13 20:12:31