ગુજરાતને દેશ સાથે જોડતો મહત્ત્વનો માર્ગ બંધ, લોકોના સ્થળાંતર માટે 10 ટીમો તૈનાત

Havy Rainfall समाचार

ગુજરાતને દેશ સાથે જોડતો મહત્ત્વનો માર્ગ બંધ, લોકોના સ્થળાંતર માટે 10 ટીમો તૈનાત
Gujarat MonsoonRoad BlcokNational Highway
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

ગુજરાતમાં ભારે વરસાદને પગલે સ્થિતિ બદથી બદતર બની...ઘણી જગ્યાએ વરસાદી પાણીના કહેરમાં ફસાયા લોકો. હજુ પણ ક્યાંક રેડ તો ક્યાંક વરસાદને પગલે અપાયું છે ઓરેન્જ અલર્ટ...ધબકારા વધી જાય એવી આગાહીઓ આવી રહી છે સામે...ત્યારે ગુજરાતને દેશ સાથે જોડતો એક મહત્ત્વનો રસ્તો કરાયો છે બંધ...

rahu transit 2024વડોદરાના પોશ વિસ્તારનો એક આખો માળ પાણીમાં ડૂબ્યો, લક્ઝુરિયસ કાર રમકડાની જેમ પાણીમાં તરીલોકોની સલામતી માટે સામખીયાળી થી માળીયા નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ; સહકાર માટે કલેક્ટર કરી છે અપીલ. ટ્રાફિક વ્યસ્થાપન તથા લોકોની સલામતી અર્થે પુલ નદી જોવા ન જવા મોરબી વાસીઓને કલેક્ટરનો અનુરોધ

સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામોનો સર્વે કરી ત્યાં આગોતરું આયોજન કરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓની ટીમ્સ તૈનાતમોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં મચ્છુ નદી સહિતના પાણી ફરી વળ્યા છે. જેના પગલે કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે સાવધાનીના પગલાં લેતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અનેક માર્ગ પર વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

આ બાબતે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાતની પરિસ્થિતિ જોતા મચ્છુ-૨ ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વાંકાનેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સવારે ૧,૧૮,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર વધારો કરતાં ૨,૬૭,૦૦૦ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું. હાલમાં ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે મચ્છુ નદીમાં પાણી આવી રહ્યું છે અને માળિયા સુધી પહોંચી રહ્યું છે. મોરબી શહેરમાં પણ પાણી પ્રવેશવાની શક્યતાઓ રહેલી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્થળાંતર માટે ખાસ ૧૦ ટીમોની રચના કરવામાં આવી છે, જે ટીમો દ્વારા ગ્રાઉન્ડ લેવલે જઈ સ્થળાંતર કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થળાંતર માટે જિલ્લામાં 30 જેટલા આશ્રયસ્થાનો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા સાથે જમવા અને પીવાના પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્યની ટીમો પણ ખડે પગે રાખવામાં આવી છે.

આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે મદદ મોકલવામાં મોડું ન થાય અને પરિસ્થિતિને તાત્કાલિક પહોંચી વળાય તેવા હેતુથી કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સાથે પરામર્સ કરીને લોકોની સુરક્ષા માટે સામખયાળી થી માળીયા સુધી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે. આ વાહન વ્યવહારને સામખીયાળી થી રાધનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને સહકાર આપવા કલેક્ટરએ અપલી કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Monsoon Road Blcok National Highway Morbi Traffic ભારે વરસાદ માર્ગ બંધ નેશનલ હાઈવે બંધ ચોમાસુ મોરબી સામખીયાળી ટ્રાફિક વાહન ચાલકોને હાલાકી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારબદલાઈ ગયો બેંક એકાઉન્ટ અને PPF નો આ નિયમ, નોમિનીમાં કરાયો મોટો ફેરફારNominees in Bank Account: બેંકોમાં સતત વધી રહેલા દાવા વગરના નાણાંનો સામનો કરવા માટે સરકાર બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
और पढो »

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

Panchamrit: જન્માષ્ટમીની પૂજા માટે 5 વસ્તુના પરફેક્ટ માપ સાથે બનાવો પંચામૃત, જાણો પંચામૃત બનાવવાની સાચી રીતPanchamrit: જન્માષ્ટમીની પૂજા માટે 5 વસ્તુના પરફેક્ટ માપ સાથે બનાવો પંચામૃત, જાણો પંચામૃત બનાવવાની સાચી રીતHow To Make Panchamrit:એ વાત તો સૌ કોઈ જાણે છે કે 5 વસ્તુઓથી પંચામૃત બને છે. પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે આ 5 વસ્તુઓનું માપ શું હોય છે અને પંચામૃત બનાવવાની સાચી વિધિ શું છે. આજે તમને પંચામૃત બનાવવાની સાચી રીત જણાવવીએ. પંચામૃતમાં સાકર, દૂધ, મધ, દહીંનો ઉપયોગ થાય છે.
और पढो »

મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશામંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »

આનાથી સસ્તું શું? મુકેશ અંબાણીએ છોડ્યું બ્રહ્માસ્ત્ર! લોન્ચ કર્યો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાનઆનાથી સસ્તું શું? મુકેશ અંબાણીએ છોડ્યું બ્રહ્માસ્ત્ર! લોન્ચ કર્યો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાનમુકેશ અંબાણીની હંમેશા સસ્તા કોલિંગ, 5જી ડેટા, ઓટીટી સબસ્ક્રિપ્શન અને સસ્તા ફોન આપવા માટે ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ માટે પ્રશંસા થાય છે. મોટાભાગના અન્ય પ્લાનની જેમ, રિલાયન્સ જિયોનો આ સસ્તો પ્લાન પણ અનલિમિટેડ કોલની સાથે સાથે 42GBનો કુલ ડેટા અને એક ઓટીટી સબસ્ક્રિપ્શન આપે છે.
और पढो »

ખેડૂતોની થાળીમાં ઘી-કેળા! ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયખેડૂતોની થાળીમાં ઘી-કેળા! ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયGujarat Government Big Decision : લોકભાગીદારીથી બિન ઉપયોગી બંધ ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે, રૂ.
और पढो »



Render Time: 2025-02-15 21:53:25