ગુજરાતના આ ગામે બનાવ્યો છે સૌથી વધુ જૈન દીક્ષા લેવાનો રેકોર્ડ, દરેક ઘરમાં એક દીક્ષાર્થી

Vadodara समाचार

ગુજરાતના આ ગામે બનાવ્યો છે સૌથી વધુ જૈન દીક્ષા લેવાનો રેકોર્ડ, દરેક ઘરમાં એક દીક્ષાર્થી
Chhani VillageJain SocietyHouse Of Faith
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 148%
  • Publisher: 63%

Jain Samaj Diksha : વડોદરા પાસે આવેલ છાણીમાંથી અત્યાર સુધીમાં 160 લોકોએ દીક્ષા લીધી છે. એક જ પરિવારમાંથી 28 લોકોએ દીક્ષા લીધી છે. દીક્ષાર્થીઓમાં સૌથી વધુ મહિલાઓ છે

Weight Loss: વજન ઘટાડવાનો આનાથી સરળ રસ્તો બીજો કોઈ નથી, ડાયટ કે એક્સરસાઈઝ વિના પણ ફટાફટ ઘટે છે વજન5 વર્ષ બાદ કર્કમાં ભેગા થશે અત્યંત પાવરફૂલ 2 ગ્રહ, 3 રાશિવાળાને ઊંચાઈ પર લઈ જશે, ધન તથા પદ-પ્રતિષ્ઠા વધશેહિમાલય પર પૃથ્વીના વિનાશ જેવું કંઈક દેખાયું, NASA પણ અચંબિત રહી ગયું, પર્વત પરથી આકાશમાં જતું રહ્યુંજૈન સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરવામાં વડોદરાના છાણી ગામ નો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે. આ ગામમાં જૈનોના ૧૨૫ પરિવારો છે. જેમાંથી ભાગ્યે જ કોઇ પરિવાર એવું હશે જેમાંથી કોઇ દીક્ષાર્થી નહિં હોય.

દીક્ષાની ખાણ તરીકે ઓળખાતા છાણી તીર્થ શ્રીકરી ગામ તરીકે ઓળખાતું હતું, ત્યારબાદ છાણી ગામ નામ પડ્યું. આ ગામના જિનાલયમાં ૨૨૦૦ વર્ષ પ્રાચીન ભગવાનની પ્રતિમા ઓ સ્પ્રથઅપિત છે, ત્યારે છાણીમાં પ્રતિષ્ઠિત છે જેમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન બિરાજશે. અહીં શ્રી શાંતિનાથ ભગવાન- સંભવનાથ ભગવાન મૂર્તિઓ છે. જૈન સંપ્રદાયમાં છાણી તીર્થ આગવું મહત્વ ધરાવે છે. છાણીમાં હાલમાં ૧૨૫ જેટલા જૈન પરિવારો છે. જેમાંથી ૧૬૦ દીક્ષાર્થીઓ સાધુ-સાધ્વી બન્યા છે. દીક્ષાર્થીઓમાં ૬૦ ટકા યુવાન છે. જેમાં ૧૨૦ જેટલી મહિલાઓ છે.

ઉપરોક્ત દીક્ષાર્થીઓમાં શાંતિલાલ છોટાલાલના એક જ પરિવારમાંથી સૌથી વધુ ૨૮ સભ્યોએ દીક્ષા લીધી છે. માત્ર છાણીના જ નહિં પણ આ તીર્થમાં બહારથી આવેલા ૧૦૦ જેટલા ભાવિકો એ પણ દીક્ષા લીધી છે.છાણી ગામમાં આજે 125 જેટલા જૈન પરિવારો વસવાટ કરે છે. આ ગામમાં ત્રણ મોટા દેરાસરના નિર્માણ થયેલા છે. અવાર નવાર આચાર્ય ભગવંતો છાણી ગામમાં ચાતુર્માસ ગાળવા રોકાયા છે અને આ સમય દરમ્યાન પ્રવચનો, વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. જેના કારણે લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે છે અને તેનાથી લોકોને દીક્ષા લેવાની પ્રેરણા મળે છે.

છાણી સંઘના પ્રમુખ સુરેશભાઈ શાહ કહે છે કે, છાણી ગામમાં જન્મ લઈ જન્મ સુધારવા છાણી ગામ 180 લોકો એ દીક્ષા લીધી છે તેમાંથી અશોક સાગર, જીન ચંદ્ર સાગર, નવીન ચંદ્ર સાગર, નવીન સુરી, વિક્રમસુરી જેવા મહાન તપસ્વીઓ આપ્યા છે. ત્યારે ગામના જૈન અગ્રણીઓ કહી રહ્યાં છે કે છાણી ગામમાંથી ગળથૂથીમાં જ ધર્મના સંસ્કાર આપવામાં આવે છે અને બાળક શાળામાં જવાનું ચાલુ કરે તે પહેલા પાઠશાળામાં જાય છે.

200 વર્ષથી છાણી ગામમાં જૈનો વસવાટ કરે છે અને જૈન સંપ્રદાયના ભવ્ય ભૂતકાળને અહી સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યો છે. અહીંના એક એક પોતાના વ્હાલસોયાઓને ધર્મના માર્ગે ચાલવા માટે તૈયાર કર્યા છે. ત્યારે આખા વિશ્વમાં છાણી ગામ દીક્ષા લેવાના મામલે અગ્રેસર છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chhani Village Jain Society House Of Faith Jain Family Path Of Temperance Initiates છાણી ગામ દીક્ષાગ્રહણ તીર્થ શ્રીકરી ગામ Chhani Village Jain Community Jain Diksha Jain Bhagvati Diksha Diksha Mahotsav Jain Saints જૈન સમાજ જૈન દીક્ષા જૈન સાધુઓ Jain Community Diksha Mahotsav Jain Community Diksha Jain Samaj Shah Family જૈન સમાજ દીક્ષા મહોત્સવjain Diksha દીક્ષા સમારોહ ધાર્મિક દીક્ષા સમારોહ જૈન ધર્મ દીક્ષા ગ્રહણ શ્રીમાળી જૈન દેરાસર સાધ્વીજીનું વિહાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »

વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલવિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલદુનિયાના સૌથી મોંઘા શહેરોનું નવું લિસ્ટ જાહેર થયું છે. આ લિસ્ટમાં ટોપ 10માં સૌથી વધુ અમેરિકી શહેર સામેલ છે. પરંતુ ટોપ પર હજુ એક ચીની શહેર છે. આ શહેરોમાં ઘર ખરીદવું તો દૂરની વાત છે, ત્યાં રહેવું પણ ખુબ મુશ્કેલ છે.
और पढो »

14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસ14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસIndias Richest Actress: બધાને એમ કે દીપિકા કે આલિયા, કે પ્રિયંકા ચોપરા ભારતની સૌથી અમીર એક્ટ્રેસ હશે, પરંતું બચ્ચન બહુ ઐશ્વર્યા રાય બોલિવુડમાં સૌથી વધુ રૂપિયાની માલકિન છે
और पढो »

7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લે7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લેSalary Hike: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
और पढो »



Render Time: 2025-02-15 14:52:12