ગુજરાત પોલીસ ખાતાની સૌથી મોટી ખબર સામે આવી રહી છે. પોલીસ ભરતીની તૈયારી કરનાર માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસની બિન હથીયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરાઈ છે. જી હા...હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરાયા છે. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે ASI બનાવાશે.
ગુજરાત પોલીસની બિન હથીયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરાઈ છે. જી હા...હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરાયા છે. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે ASI બનાવાશે.
તમને જણાવી દઈએ કે ઘણા સમયથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન થયા નથી. પરંતુ સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે.ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બિન હથિયારી ASI સંવર્ગની સીધી ભરતી રદ કરવામાં આવી છે. આ અંગે પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ASI Cadre Police Department પોલીસ વિભાગ પોલીસ વિભાગ Gujarati News Gujarati Samachar Gandhinagar News Unarmed ASI Gujarat Police Recruitment ASI Direct Recruitment Cancelled Police Direct Recruitment ગાંધીનગર ન્યૂઝ બિનહથિયારી ASI ગુજરાત પોલીસ ભરતી ASIસીધી ભરતી રદ્દ પોલીસની સીધી ભરતી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BIG BREAKING: પોલીસ માટે સૌથી મોટી ખબર, ગુજરાતના 233 PSIને PI તરીકે પ્રમોશનલોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ગઈકાલે સાંજે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં 233 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેકટરોને પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન અપાયું છે.
और पढो »
દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ઉંચા પગારવાળી નોકરીની તક, લેખિત પરીક્ષા વિના સીધી ભરતી!Government Job: શું તમે પણ સરકારી નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે...રીટર્ન એક્ઝામ વિના SBI બેંકમાં કરવામાં આવશે સીધી ભરતી.
और पढो »
ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરSahayak Jobs: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવ્યા બાદ શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જી હા... શિક્ષણ વિભાગે શહેર શિક્ષણ સહાયકના ભરતી માટે નિયમ જાહેર કર્યા છે.
और पढो »
ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »
રૂપિયાની ગડ્ડી તૈયાર રાખો, ગુજરાતી અરબોપતિની દેશની સૌથી મોટી કંપની લાવી રહી છે IPOReliance Jio IPO : દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું લિસ્ટીંગ આગામી કેલેન્ડર વર્ષમાઁ થઈ શકે છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેકિંગ ફર્મ જેફરીઝે આ દાવો કર્યો છે. જોકે, મુકેશ અંબાણી તરફથી આ વિશે કોઈ જાહેરાત કરાઈ નથી
और पढो »
BIG BREAKING: અગ્નિવીર યોજનામાં મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે કરી મોટી મહત્વપૂર્ણ જાહેરાતAgniveer Scheme: અગ્નિવીર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે. જી હા... ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. જેમાં શારીરિક કસોટીમાંથી પણ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે, CISFમાં પણ 10 ટકા પોસ્ટ અનામત છે.
और पढो »