BIG BREAKING: પોલીસ માટે સૌથી મોટી ખબર, ગુજરાતના 233 PSIને PI તરીકે પ્રમોશન

Breaking News समाचार

BIG BREAKING: પોલીસ માટે સૌથી મોટી ખબર, ગુજરાતના 233 PSIને PI તરીકે પ્રમોશન
GujaratAhmedabadGandhinagar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ગઈકાલે સાંજે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં 233 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેકટરોને પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન અપાયું છે.

ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. ઘણા સમયથી બિન હથિયારી PSI બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા હતા.

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. ઘણા સમયથી બિન હથિયારી PSI બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ એક સાથે 18 IPS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 8 IPS અધિકારીઓની બદલીમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Ahmedabad Gandhinagar BIGGEST NEWS FOR POLICE Gujarat Police PSI OF GUJARAT PROMOTED AS PI

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે ત્રણ PIને કરાયા ઘરભેગારાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે ત્રણ PIને કરાયા ઘરભેગાગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં 150 પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળશે. જી હા... 55 આર્મડ પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળ્યા છે. ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજિયાત નિવૃત કરી દેવાયા છે. જ્યારે 100થી વધુ હથિયારધારી પીઆઇ અને પીએસઆઇની બદલી થશે.
और पढो »

ગુજરાતના સૌથી મોટા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર, માઈભક્તો માટે ખુશખબર!ગુજરાતના સૌથી મોટા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર, માઈભક્તો માટે ખુશખબર!Bhadaravi Poonam : અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ શરૂ, અંબાજીમાં યોજાઈ ભાદરવી પૂનમની બેઠક
और पढो »

અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાતઅમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાતAmit Shah On Kadva Patidar : દેશ અને સમાજના વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરી આ વાત કરી.
और पढो »

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »

ગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાShramik Basera Yojana : ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું
और पढो »



Render Time: 2025-02-19 21:41:30