રૂપિયાની ગડ્ડી તૈયાર રાખો, ગુજરાતી અરબોપતિની દેશની સૌથી મોટી કંપની લાવી રહી છે IPO

Jefferies Report समाचार

રૂપિયાની ગડ્ડી તૈયાર રાખો, ગુજરાતી અરબોપતિની દેશની સૌથી મોટી કંપની લાવી રહી છે IPO
Reliance Jio IpoReliance Jio Ipo DetailsReliance Jio Ipo Command
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Reliance Jio IPO : દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું લિસ્ટીંગ આગામી કેલેન્ડર વર્ષમાઁ થઈ શકે છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેકિંગ ફર્મ જેફરીઝે આ દાવો કર્યો છે. જોકે, મુકેશ અંબાણી તરફથી આ વિશે કોઈ જાહેરાત કરાઈ નથી

ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશેગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈને મોટી ખબર સામે આવી છે. વિદેશની બ્રોકરેજ ફર્મ જેફરીઝે ગુરુવારે 11 જુલાઈના રોજ એક રિપોર્ટમાં મુકેશ અંબાણીની જિયોને લઈને મોટો ખુલાસો કર્યો છે.મુકેશ અંબાણીની પાસે આઈપીઓ કે સ્પિન ઓફનો વિકલ્પ છેજેફરીઝના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ નો આઈપીઓ આગામી વર્ષે આવી શકે છે. આ એક મેગા IPO હશે. તેમાં કંપનીની વેલ્યુએશન 9.35 લાખ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ આંકલન આજના ડોલરના ભાવ ના આધાર પર કરવામાં આવ્યું છે.

બ્રોકરેજે કહ્યું કે, આ વાતની શક્યતા છે કે, રિલાયન્સ પહેલા સ્પિન ઓફ પ્રક્રિયાના દ્વારા જિયોને અલગ કરે અને પછી પ્રાઈઝ ડિસ્કવરી સિસ્ટમના માધ્યમથી તેને શેર બજારમાં લિસ્ટ કરાવે. ઘરેલુ અને વિદેશી બંને ઈન્વેસ્ટર્સ સ્પિન ઓફના માધ્યમથી જિયોના લિસ્ટીંગના પક્ષમાં છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Jio Ipo Reliance Jio Ipo Details Reliance Jio Ipo Command IPO Listing Mukesh Ambani New Plan Mukesh Ambani Jio Plan રિલાયન્સ જિયો રિલાયન્સ જિયો આઈપીઓ મુકેશ અંબાણી રિલાયન્સનો આઈપીઓ ક્યારે આવશે Reliance Jio Reliance Jio IPO Mukesh Ambani RIL Jefferies Reliance Jio Ipo News Reliance Jio Ipo Updates Reliance Jio Ipo Price Reliance Jio Ipo Launch Date Mukesh Ambani News Reliance Jio IPO Reliance Jio IPO Date Reliance Jio IPO Price Band Reliance Jio IPO Kab Aayega

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
और पढो »

આવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
और पढो »

ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોસતત ત્રીજીવાર દેશની કમાન સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે.
और पढो »

ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીGau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
और पढो »

અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરઅમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરAhmedabad Property Market Investment : અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવે પ્રોપર્ટી મળે છે, જેની કિમત ઓછી છે
और पढो »

અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહીઅમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહીGujarat Weather Forecast : રાજ્યમાં ધમાકેદાર વરસાદની વાટ જોવાઈ રહી છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે
और पढो »



Render Time: 2025-02-19 21:16:35