ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ, આ છે ભૂતકાળ

Lok Sabha Elections 2024 समाचार

ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ, આ છે ભૂતકાળ
Banaskantha Lok Sabha SeatGaniben ThakorRekhaben Chowdhury
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે. તમામ ઉમેદવારો અને પાર્ટીઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં આવેલી બનાસકાંઠા લોકસભા સીટ પર પણ બધાની નજર મંડાયેલી છે. આ સીટ પર બે મહિલા ઉમેદવારો આમને-સામને છે.

Office Vastu Tips: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ10 પોઈન્ટમાં સમજો કોવિશિલ્ડ વેક્સીનના તમામ અપડેટ, સિવિલ હોસ્પિટલના તબીબે કર્યો મોટો ખુલાસોગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારો છે. પરંતુ એક એવી બેઠક છે, જ્યાં 25 વર્ષ પછી મહિલા સામે મહિલાનો મહામુકાબલો છે. ગુજરાતની એક માત્ર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્ને મહિલાઓને મેદાનમાં ઉતારી છે.

ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે તે માત્ર 25 બેઠક માટે જ થવાનું છે. કારણ કે સુરત પર ભાજપ બિનહરીફ વિજેતા થઈ ગયું છે. જે 25 બેઠક છે તેમાં 266 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. જે 266 ઉમેદવારો છે તેમાં 19 મહિલાઓ મેદાનમાં છે. પરંતુ બનાસકાંઠા એક માત્ર એવી બેઠક છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મહિલાઓને ટિકિટ આપી છે. ગુજરાતમાં આ પહેલા 1999માં મહિલા સામે મહિલા મેદાનમાં ઉતરી હતી.

ગુજરાતની 26માંથી 25 બેઠક પર આ વખતે બનાસકાંઠામાં રેખા ચૌધરી અને ગેની ઠાકોર વચ્ચે મુકાબલો છે. બન્ને આક્રમક પ્રચાર કરી પોતાના માટે મત માગી રહ્યા છે. બનાસકાંઠામાં મુકાબલો રોમાંચક બન્યો છે.બનાસકાંઠા બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો, 2004માં કોંગ્રેસ, 2009માં કોંગ્રેસ, 2014માં ભાજપ અને 2019માં પણ ભાજપ વિજેતા થયું હતું. બનાસકાંઠામાં આ વખતે પહેલી વખત ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. પરંતુ આ પહેલા ગુજરાતમાં વડોદરામાં આવો જ મુકાબલો થયો હતો....

તો આ વખતની ચૂંટણીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે. 2014માં 16 અને 2019માં 28 મહિલા ઉમેદવાર હતી...જ્યારે આ વખતે 19 મહિલાઓ ઉમેદવાર છે. તો ગુજરાતમાં 1962થી લઈ અત્યાર સુધી કુલ 3679 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે. તેમાંથી માત્ર 179 મહિલાઓનો સમાવેશ થાય છે.1962થી લઈ અત્યાર સુધી કુલ 3679 ઉમેદવાર ચૂંટણી લડ્યાહવે વાત ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મહિલાઓની કરીએ તો...1962ની ચૂંટણીમાં બનાસકાંઠામાંથી કોંગ્રેસના જોહરાબેન ચાવડાનો વિજય થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Banaskantha Lok Sabha Seat Ganiben Thakor Rekhaben Chowdhury BJP Vs Congress Banaskantha Lok Sabha Seat Equation Clash Between Two Women લોકસભા ચૂંટણી 2024 બનાસકાંઠા લોકસભા સીટ ગેનીબેન ઠાકોર રેખાબેન ચૌધરી ભાજપ Vs કોંગ્રેસ બનાસકાંઠા લોકસભા સીટ સમીકરણ બે મહિલાઓ વચ્ચે ટક્કર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોThank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
और पढो »

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીWhatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
और पढो »

9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળા9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળાKuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
और पढो »



Render Time: 2025-02-19 09:43:48