ગુજરાત મોડલનું નવું પિક્ચર! ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છે કે, ‘અમારા વિસ્તારમાં સુવિધા નથી’

Gujarat Model समाचार

ગુજરાત મોડલનું નવું પિક્ચર! ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છે કે, ‘અમારા વિસ્તારમાં સુવિધા નથી’
SuratFacilitySMC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 119%
  • Publisher: 63%

Gujarat Model : સુરતના કોટ વિસ્તારમાં સુવિધાના અભાવે લોકોની હિજરત.. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરિયાદ સાથે મેયરને લખ્યો પત્ર.... વેરો ભરવા છતા પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાની ફરિયાદ...

લખી રાખજો! અંબાલાલ પટેલની છે ગુજરાત માટે નવી આગાહી, આ જિલ્લાઓમાં થશે ઉથલપાથલWeekly Horoscopetrending

અદાણી-અંબાણી નહીં! આ વ્યક્તિની પાસે છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો, એટલી કિંમતમાં તો આવે 100થી વધુ રોલ્સ રોયસ આખા દેશમાં ગુજરાત મોડલનું બ્રાન્ડિંગ કરાય છે. ગુજરાતના વિકાસના તર્જ પર અન્ય રાજ્યોમાં વિકાસના પાયા નાંખવામાં આવે છે. પરંતુ હવે દીવા તળે અંધારા જેવો ઘાટ ગુજરાતમાં સર્જાયો છે. ગુજરાત મોડલ ગુજરાતમાં ફેલ સાબિત થઈ રહ્યું છે. ખુદ શાસક પક્ષના નેતાઓ આવું કહી રહ્યાં છે. ગુજરાતને દૂબઈ અને સિંગાપોર બનાવવાની વાત તો અભરાઈએ પહોંચી ગઈ, પરંતું સામાન્ય સુવિધા મેળવવામાં પણ ફાંફા પડી રહ્યાં છે. ગુજરાતમાં બે એવી ઘટના સામે આવી રહ્યાઁ છે, જેમાં ખુદ ભાજપના જ નેતાઓ પોતાના વિસ્તારમાં સુવિધા માટે ટળવળી રહ્યાં છે.

પત્રમાં તેમણે લખ્યું છે કે, સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસ્તી અને વષોથી કોપીરેશનના વેરા ભરતા હોવા છતાં સાર્વજનિક સુવિધાઓ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ થતી નથી. વિકાસ નો કોઈ મોટા કામો થતા નથી. સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાં શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચે થાય છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધા નો અભાવ, ખાડાવાળા રસ્તા ને લીધે ઘણા પરિવારો ઝોન છોડીને અન્ય ઝોનમાં હીજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત મ્યુનિ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Facility SMC Deesa Bjp Gujarat ગુજરાત મોડલ સુરત સુવિધાના નામે મીંડુ ધારાસભ્ય અરવિંદ રાણા ડીસા નગરપાલિકા ગુજરાત મોડલ ફેલ Gujarat Model Fail ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Green Peas: શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદાGreen Peas: શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદાGreen Peas Benefits: લીલા વટાણાનો સ્વાદ કોને પસંદ નથી, મોટાભાગના આહાર નિષ્ણાતો તેને શિયાળામાં ખાવાની સલાહ આપે છે, કારણ કે તેના કેટલાક અસંખ્ય ફાયદાઓ હોઈ શકે છે.
और पढो »

ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાsarkari yojna : રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના... MYSY યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨.૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૧,૧૮૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈ...
और पढो »

રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »

સૌરાષ્ટ્રના આ શહેરમાં લોકો વચ્ચે બિન્દાસ્ત ફરે છે 3 સિંહ, મકાનની બહાર બેઠા મળે!સૌરાષ્ટ્રના આ શહેરમાં લોકો વચ્ચે બિન્દાસ્ત ફરે છે 3 સિંહ, મકાનની બહાર બેઠા મળે!Lions In Junagadh : જુનાગઢમાં હાલ ત્રણ સાવજ કોઈ પણ ડર વગર ફરી રહ્યાં છે. તો સામે લોકોને પણ આ સાવજોનો કોઈ ડર નથી... લોકો માને છે કે, આ એમનો જ વિસ્તાર છે એટલે આરામથી હરીફરી શકે છે
और पढो »

આફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાકઆફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાકAmbalal Patel Rainfall Prediction : ગુજરાત પર ફરી મોટી આફત આવી રહી છે. કારણ કે, એક તરફ ફરી એકવાર વાવાઝોડું બની રહ્યું છે અને બીજી તરફ ઠંડીનું તોફાન ત્રાટકવાનું છે. આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં કાતિલ ઠંડી પડી શકે છે.
और पढो »

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓમહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો પરંતુ હજુ સુધી સરકાર બનવવા કે મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. જો કે લગભગ ભાજપના જ મુખ્યમંત્રી હોવાનું નક્કી મનાય છે પરંતુ મહાયુતિની અંદર બે મોટી પાર્ટીઓ વચ્ચે હાલ ખેંચતાણ જોવા મળી રહી છે.
और पढो »



Render Time: 2025-02-16 11:06:13