ગુજરાતની તમામ સ્કૂલોએ 30 દિવસમાં કરવું પડશે ફરજિયાત આ કામ, 5 ઓગસ્ટ છેલ્લો દિવસ

Gujarat समाचार

ગુજરાતની તમામ સ્કૂલોએ 30 દિવસમાં કરવું પડશે ફરજિયાત આ કામ, 5 ઓગસ્ટ છેલ્લો દિવસ
GandhinagarGujarat SchoolFire NOC Mandatory For Gujarat Schools
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

અગાઉ રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. જે અંગેનો રિપોર્ટ પણ શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવ્યો છે કે તમામ સ્કૂલો 30 દિવસમાં ફાયર NOC મેળવવાની રહેશે.

રાજ્યની તમામ શાળાઓને 30 દિવસની અંદર ફાયર એનઓસી મેળવી લેવા કહેવામાં આવ્યું છે અને તેના માટે 10 દિવસની અંદર શાળાઓએ અરજી આપવાની રહેશે.

ગુજરાતની તમામ સ્કૂલોમાં ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે. જી હા... રાજ્યની તમામ શાળાઓને 30 દિવસની અંદર ફાયર એનઓસી મેળવી લેવા કહેવામાં આવ્યું છે અને તેના માટે 10 દિવસની અંદર શાળાઓએ અરજી આપવાની રહેશે. NOC ના મળે ત્યાં સુધી સ્કૂલોએ નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.મહત્વનું છે કે શિક્ષણ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં આજે ફાયર સેફ્ટી અને NOC અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા 10 દિવસનો સમય માંગ્યો છે. જેથી હવે 2 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Gujarat School Fire NOC Mandatory For Gujarat Schools Fire NOC New Academic Session Gujarat School. ગુજરાત શાળા ગુજરાત શૈક્ષણિક સત્ર ગુજરાત શાળામાં ફાયર એનઓસી All Schools In The State NOC Within 30 Days 5 August 2024 Application

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોઈ પણ ગામમાં ખુલ્લા બોરવેલ હશે તો હવે તલાટી મર્યા સમજો! ફરજિયાત કરવું પડશે આ કામકોઈ પણ ગામમાં ખુલ્લા બોરવેલ હશે તો હવે તલાટી મર્યા સમજો! ફરજિયાત કરવું પડશે આ કામZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર. હવેથી ખુલ્લા બોરવેલમાં બાળક પડશે અને જો તેનું મૃત્યુ થશે તો રાજ્ય સરકાર ગામના તલાટી સામે કાર્યવાહી કરશે. જીહા...કોઈ પણ ગામમાં ખુલ્લો બોરવેલ હશે તો હવે તલાટી મરશે. હવે તલાટીએ આપવું પડશે ગામમાં ખુલ્લો બોરવેલ નથી તેવું સર્ટિફિકેટ.
और पढो »

PM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમPM કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા કરવું પડશે આ કામ, બદલાયો નિયમPM Kisan Kalyan Yojana : પીએમ કિસાન યોજનાનો 18 હપ્તો મેળવવાનો બાકી હોય તો ખેડૂતોએ 30 જુલાઈ સુધી બેંક ખાતાની કામગીરી પૂરી કરવી લેવી પડશે, તો જ હપ્તો મળશે તેવુ ખેતી નિયામકે જણાવ્યું
और पढो »

આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે.
और पढो »

Surya Gochar 2024: 16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળSurya Gochar 2024: 16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળSurya Gochar 2024: 6 જુલાઈ એ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશની સાથે કર્ક સંક્રાંતિ શરૂ થશે. અને સાથે જ 30 દિવસ સુધી 5 રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે. સૂર્ય કૃપાથી આ 5 રાશિના લોકોને ધન, માન, સન્માન, પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે.
और पढो »

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેઅંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »

ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહીગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહીFlood Alert : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »



Render Time: 2025-02-13 18:12:33