ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું

Narmada River समाचार

ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યું
Narmada NadiNarmada Damનર્મદા ડેમ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

Narmada Dam : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા... નર્મદા ડેમની સપાટી અને આવકમાં થયો વધારો... સરદાર સરોવર ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી... 94 હજાર 405 ક્યૂસેક પાણીની થઈ આવક

Stock to BuyShanidevચોમાસું તો હજી શરૂ જ નથી, થયું તે પહેલા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાનું એક ટીપું પાણી પણ પડ્યુ નથી, છતાં નર્મદા ડેમ છલકાયો છે. પહેલીવાર જુન મહિનામાં એવું બન્યું છે કે ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમ ની સપાટી 123 મીટર પર પહોંચી ગઈ છે. આવું કેવી રીતે થયું અને અચાનક નર્મદા ડેમ માં પાણી કેવી રીતે આવ્યું તે જાણીએ.

ગુજરાતવાસીઓ માટે જૂન મહિનામાં સારા સમાચાર આવયા છે. પહેલીવાર જુન મહિનામં નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો થયો છે. ગુજરાતને તેના હિસ્સાનું પાણી આપવા માટે ઉપરવાસના ડેમમાંથી પાવરહાઉસ શરૂ કરાતા આવકમાં અને સપાટીમાં વધારો થયો છે. આ કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી છે.હાલ પાણીની આવક - 94,405 ક્યુસેકઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વીજળીની માંગ વધી છે. આ કારણે ટર્બાઈન ચાલુ કરવામાં આવ્યા છે. ટર્બાઈન ચાલુ કરતા તેનું પાણી સીધું નર્મદા ડેમમાં આવ્યું છે.

તો બીજી તરફ, ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનુ ઉત્પાદન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. પાણી પુરવઠા દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈનું પાણી અવિરત આપ્યું, જેના કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું છે. ઓલપાડ તાલુકાની મંડળીઓઓમા 12 લાખ 1 હજાર ગુણીની આવક થઈ છે. ઓલપાડ તાલુકામાં આ વર્ષે 50 હજાર વીઘા જમીનમાં ડાંગરની રોપણી કરાઈ હતી. જેમાં અગાઉની સરખામણીમાં 15 થી 20 ટકા વધુ ઉત્પાદન થયું છે. સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરથી ભરાયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Narmada Nadi Narmada Dam નર્મદા ડેમ નર્મદા ડેમમાંથી પાણી છોડાયું નર્મદા ડેમ છલકાયો નર્મદા ડેમની સપાટી વધી નર્મદા ડેમમા પાણીની આવકમાં વધારો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યોકમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યોGujarat Weather Update : ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું, સોમવારે આંધી સાથે વરસાદ ત્રાટકતા લોકોને મીની વાવાઝોડની અસર વર્તાઈ
और पढो »

અંબાલાલ પટેલ જેવા ગુજરાતના 60 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે ગુજરાતનું ચોમાસું 16 આની રહેશેઅંબાલાલ પટેલ જેવા ગુજરાતના 60 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે ગુજરાતનું ચોમાસું 16 આની રહેશેMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વર્ષા વિજ્ઞાન મંડળનો સેમિનાર યોજાયો, જેમાં 60 જેટલા જાણકારોએ ચોમાસા માટે પોતપોતાની આગાહી રજૂ કરી
और पढो »

ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
और पढो »

Sarkari Naukri: ધોરણ 10 પાસ માટે આવી રહી છે બંપર નોકરીની તકો, સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાઓ માટે ખુશખબરSarkari Naukri: ધોરણ 10 પાસ માટે આવી રહી છે બંપર નોકરીની તકો, સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાઓ માટે ખુશખબરSarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે સારી તક આવવાની તૈયારી છે. SSC બહુ જલદી SSC MTS 2024 Notification બહાર પાડશે. રિપોર્ટ મુજબ લગભગ 1500થી વધુ SSC MTS પર ભરતી આવે તેવી શક્યતા છે.
और पढो »

આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ત્યાં ફસાયા હતાઆગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ત્યાં ફસાયા હતાRajkot fire latest update : રાજકોટનો એ રિક્ષા વાળો જેણે ધૂમાડો જોયો ને રિક્ષા અંદર વાળી હતી, આગ જોઈને સૌથી પહેલા ફાયરબ્રિગેડને બોલાવી હતી, ઈકબાલભાઈએ કહ્યું-મને વધારે લાગ્યું એટલે મેં સીધો જ ફોન કર્યો
और पढो »

જીમમાં વર્કઆઉટ માટે જતા પહેલા અચૂક કરવું જોઈએ આ 5 વસ્તુઓનું સેવન, તમને મળશે અદભૂત એનર્જીજીમમાં વર્કઆઉટ માટે જતા પહેલા અચૂક કરવું જોઈએ આ 5 વસ્તુઓનું સેવન, તમને મળશે અદભૂત એનર્જીWorkout: દરરોજ વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. શરીરને ફિટ રાખવા માટે હંમેશા કસરત કરવી જોઈએ. વર્કઆઉટ સેશન પૂર્ણ કરવા માટે પણ સંપૂર્ણ ઉર્જા જરૂરી છે, તેથી તમારે ક્યારેય ખાલી પેટ ન જવું જોઈએ. ચાલો તમને જણાવીએ કે વર્કઆઉટ કરતા પહેલા તમારે શું ખાવું જોઈએ.
और पढो »



Render Time: 2025-02-16 01:30:32