ગુજરાત માથે તોળાય રહ્યો છે વધુ એક ભેદી બીમારીનો ખતરો! કેમ ટપોટપ મરી રહ્યા છે લોકો?

MYSTERIOUS DISEASE KUTCH समाचार

ગુજરાત માથે તોળાય રહ્યો છે વધુ એક ભેદી બીમારીનો ખતરો! કેમ ટપોટપ મરી રહ્યા છે લોકો?
KUTCH DISEASE OUTBREAKDISEASE OUTBREAK GUJARATKUTCH DISEASE OUTBREAK DEATH TOLL
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

ગુજરાત માથે વધુ એક ભેદી બીમારીનો ખતરો તોળાય રહ્યો છે. આ બીમારીથી ચિંતાનું કારણ એ છે કે આનાં કારણે ટપોટપ લોકોનાં મોત નીપજ્યા છે. જી હાં, કચ્છ જિલ્લાના લખપત અને અબડાસામાં આ ભેદી બીમારીના કારણે 15 લોકોનાં મોત નીપજ્યા છે. આ ગંભીર બીમારીને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે.

કચ્છ જિલ્લાના લખપત અને અબડાસામાં આ ભેદી બીમારીના કારણે 15 લોકોનાં મોત નીપજ્યા છે. આ ગંભીર બીમારીને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે. તો, બીજી તરફ કોંગ્રેસે સરકાર અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે.gujarat weather forecastAmbalal Patel AagahiInternational Space StationPanic over suspected disease in Kutch: તો, બીજી તરફ કોંગ્રેસે સરકાર અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ચોંકાવનારી વાત એ છે કે, ગત શનિવારે કચ્છના લખપતમાંથી 4 દિવસમાં એક સાથે 12 લોકોનાં મોતના સમાચાર આવ્યા હતા. જે હકીકત જાણ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ કચ્છ ખાતે પહોંચી હતી. જોકે, આરોગ્ય વિભાગની તપાસ વચ્ચે સોમવારે વધુ 3 લોકોનાં મોત નીપજ્યા હતા.કચ્છ જિલ્લામાં 5 દિવસમાં 15 લોકોનાં મોતની ઘટના ગંભીર વિષય છે. જેને લઈને કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

KUTCH DISEASE OUTBREAK DISEASE OUTBREAK GUJARAT KUTCH DISEASE OUTBREAK DEATH TOLL 15 DEAD IN MYSTERIOUS DISEASE OUTBREAK IN GUJARAT

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનઅવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનsunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
और पढो »

દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકદેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટદેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતકચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »



Render Time: 2025-02-20 22:56:38