મોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે. નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર પોલીસના સકંજામાં આવ્યો છે. અમરેલીમાં પણ નકલી ડોક્ટર ઝડપાયો છે.
ગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેમાં મોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે. જ્યારે નવસારી જિલ્લામાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર પોલીસના સકંજામાં આવ્યો છે. તેવી જ રીતે અમરેલી જિલ્લામાં પણ નકલી ડોક્ટર ઝડપાયો છે.
30 વર્ષ બાદ બે પાવરફૂલ ગ્રહોની થશે યુતિ; આલિશાન બંગલો, છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, કરિયરમાં લાગશે ચાર ચાંદ!Cold Wavedaily horoscope દૈનિક રાશિફળ 19 ડિસેમ્બર: ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, આવક વધારવાના પ્રયત્નો સફળ થશે, આજનું રાશિફળ ઝી બ્યુરો/મોરબી: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો મળી આવવાની ઘટનાનો પણ રાફડો ફાટ્યો છે. ત્યાં નકલી તબીબો પકડાવોનો રાજ્યમાં સિલસિલો યથાવત્ રહ્યો છે. મોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે, જ્યારે નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર ઝડપાયો છે. તો અમરેલીમાં પણ નકલી તબીબ પકડાયો છે.મોરબીમાં 48 કલાકમાં ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે. મોરબી શહેરી વિસ્તારમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે. છેલ્લી 48 કલાકમાં મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબીમાં નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિમાં બી ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં કોઈપણ પ્રકારની ડીગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક દવા આપીને સારવાર કરવામાં આવતી હતી. સ્થળ ઉપરથી પોલીસ દ્વારા દવાઓ સહિત 8941ની કિમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બોગસ ડોક્ટર પ્રણવ કુમાર અશોકભાઈ ફળદુ 24 રહે. જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે નવસારીના સાતેમ ગામેથી આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથીક હોસ્પિટલ ચલાવતો ઝોલાછાપ ડોકટર ઝડપાયો છે. નવસારી SOG પોલીસે બાતમીને આધારે સાતેમ ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલમાં છાપો મારી કાર્યવાહી કરી હતી. આયુર્વેદિક હોસ્પિટલ બનાવી વૈદ્ય નટવરગીરી ગોસ્વામી ડોકટર બની એલોપેથીક પ્રેક્ટિસ કરતો હતો. આરોપી વૈદ્ય નટવરગીરી પાસે એલોપેથીક ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી ઝોલાછાપ ડોકટર નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. ઘટના સ્થળેથી દવા અને મેડિકલ સાધનો મળી
GUJARAT FAKE DOCTOR MORBI NAVSARI AMRELI HEALTHCARE FRAUD
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »
જનતાને મુર્ખ બનાવવાનો ધંધો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા ઉચ્ચ પોલીસ અધિકારીગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાડ્યો છે. રાજ્યમાં નકલી હોસ્પિટલો પણ ચાલી રહી છે અને તંત્ર મૌન છે. હવે સુરતમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. અહીં એક નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આઈપીએસ અધિકારી પહોંચી ગયા હતા.
और पढो »
ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »
તૈયાર રહેજો, ઠંડીનું તોફાન આવશે! વાવાઝોડાને કારણે ગુજરાત પર આવશે મોટી મુસીબતSevere Coldwave Alert : સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 14, વડોદરામાં 14.6 કંડલામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું.
और पढो »
અસલી ગુજરાતમાં નકલીનો ખેલ! આ શહેરમાં ઝડપાઈ નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટSurat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં નકલીના કારોબારે જાણે માજા મુકી છે. નકલી ખાદ્ય પદ્યાર્થ, નકલી કચેરી, નકલી અધિકારી પછી હવે નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે.
और पढो »
તો રાજ્યમાં હજુ વધશે ઠંડીનો ચમકારો! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહીGujarat Coldwave Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસે પણ ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકોએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયાનું તાપમાન 7.8 ડિગ્રીએ પહોંચી ગયું છે.
और पढो »