ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવ

Breaking News समाचार

ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવ
GujaratLoksabha Election 2024Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી.

ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવ લેઉવા પાટીદાર સમાજ ની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં ગત રોજ પાટીદાર સમાજની વાયરલ પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં બન્ને ઉમેદવાર પાટીદાર છે, પરંતુ જેની સૌથી વધુ મત છે તે લેઉવા પાટીદારના પરેશ ધાનાણીને કોંગ્રેસે જ્યારે કડવા પાટીદાર રૂપાાલાને ભાજપે ટિકિટ આપી છે. સમાજના નામે મત માંગવા વાયરલ કરાયેલી એક પત્રિકા મામલે 4 યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ લાલચોળ થઈ છે. આ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Loksabha Election 2024 Election 2024 Gujarat BJP Big Revelations Patidar Leader Naresh Patel લેઉવા પાટીદાર સમાજ પત્રિકા વાયરલ થવાનો મુદ્દો ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન સમાજમાં વ્યમનસ્ય પરસોતમ રૂપાલા ખોડલધામ ભાજપના વોર્ડ પ્રમુખ શહેર પ્રમુખ માતૃ સંસ્થા સમાજના આગેવાન રાજકીય કિન્નાખોરી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »

કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
और पढो »

ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »

TMKOC માં સોઢીના પુત્ર બનેલા ગોગીએ ગુરુચરણ સિંહ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો છેલ્લે શું થઈ હતી વાતTMKOC માં સોઢીના પુત્ર બનેલા ગોગીએ ગુરુચરણ સિંહ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો છેલ્લે શું થઈ હતી વાતટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા ગુરુચરણ સિંહનો હાલ કોઈ અત્તોપત્તો નથી. સોઢીના પુત્ર ગોગીની ભૂમિકા ભજવનારા સમય શાહે ગુરુચરણ સિંહ વિશે ખાસ જાણકારી આપી છે. ગુરુચરણ સિંહ સાથે છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે સમય શાહે જણાવ્યું.
और पढो »

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »

કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 08:48:58