ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો છે. બનાવકાંઠામાંથી વાવ-થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે આજે કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો છે. બનાવકાંઠામાંથી વાવ-થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો તો ક્યાંક નારાજગી પણ સામે આવી છે. આ સિવાય બનાસકાંઠાના રાજકીય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
અન્ય સ્થાનિક રમેશભાઈ પરમારે કહ્યું કે જો થરાદ જિલ્લો બને તો અમને મોટો ફાયદો થાય અહીં પાલનપુર અમારે સરકારી કામે આવવું પડતું હોવાથી આખો દિવસ આવવાજવામાં થાય છે ભાડું ખુબજ થાય છે એક તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણયને લઈ સરહદી પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ વર્તુળમાં આ અંગે થોડી નારાજગી પણ સામે આવી છે.. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું કહેવું છે કે જિલ્લા વિભાજનની વાત એ ભાજપની બેધારી નીતિ છે એક તરફ રાજસ્થાનના 9 જિલ્લા રદ કર્યા તો બીજી તરફ અહીંયા જિલ્લા વિભાજનની વાત લાવ્યા..પાલનપુર જિલ્લા મથક છે એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી માત્ર આ ભાજપની બેધારી નીતિ છે.
GUJARAT GOVERNMENT DECISION BANASKANTHA DISTRICT NEW DISTRICT VAAV-THARAD
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં મગફળી ખરીદી માટે 180 કેન્દ્રો શરૂગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટેના કેન્દ્રોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં 180 કેન્દ્રો પર મગફળી ખરીદી શરૂ કરાઈ છે.
और पढो »
ગુજરાત ખેડૂતો માટે ફળદાયી નવું વર્ષગુજરાત સરકારે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી છે. આ ખરીદી નવું વર્ષથી શરૂ થશે.
और पढो »
સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું, પાંચ મહિનાનું એરિયર્સ પણ મળશેગુજરાત સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ કામ કરી રહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે.
और पढो »
ગુજરાતમાં વીજ બિલમાં ૪૦ પૈસાનો ઘટાડો: ૧.૭૫ કરોડ ગ્રાહકોને રાહતગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કર્યો છે. ગુજરાતના ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન વીજ બિલમાં રાહત મળી રહેશે.
और पढो »
ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડોની જાહેરાત કરી છે અને ખેડૂતો માટે દિવસે વીજળી મળી શકે તે માટે અનેક ગામોમાં વીજબિજળી સુપ્રી જનરલ સિંગલ શિફ્ટમાં જાહેરાત કરી છે.
और पढो »
સરકારે તાત્કાલિક ભારતીયોને આ દેશ ખાલી કરવાનો આપ્યો આદેશ, જીવ પર આવ્યો ખતરોSyria Civil War : સીરિયામાં બગડતી પરિસ્થિતિને કારણે ભારતે નાગરિકોને મુસાફરી મોકૂફ રાખવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીયોને ઈમરજન્સી હેલ્પલાઈન અને ઈમેલ આઈડી શેર કરીને એમ્બેસીના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
और पढो »