Radha Yadav Video: પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે તેને હવે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધી છે. આ વાતની જાણકારી રાધાએ ખુબ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી છે.
Rivaba Jadejaદિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. જેના કારણે લોકો પોતાના ઘરો છોડવા માટે મજબૂર થયા છે. વડોદરામાં પણ સ્થિતિ વિકટ બની અને નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જોખમ ઊભુ થયું. આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે તેને હવે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધી છે.
અત્રે જણાવવાનું પૂર અને ભારે વરસાદના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લાઓમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સેનાની તૈનાતી કરાઈ છે. વડોદરાની સ્થિતિ પણ કઈ સારી નથી. નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે.gujarat rainsGujarat Rain Live Updates : તબાહી જ તબાહી! ગુજરાતમાં વરસાદથી હાહાકાર, તસવીરો અને વીડિયો જોઈને કહેશો કે આવી હાલતReliance Jioપૂરના તાંડવ વચ્ચે વડોદરા માટે રાહતના સમાચાર! ઓસર્યા વિશ્વામિત્રીના પાણીAmbalal Patelઆ તો નાનકડો ડોઝ હતો, આગળ આદત પડી જશે....
Radha Yadav Vadodara Flood NDRF Rescue Instagram Viral Video Sports Gujarati News Ambalal Patel Weather Live Weather Map Gujarat Baroda Weather Weather Forecast Rajkot Weather Today At My Location Gujarat Rain News Imd Gujarat Gujarat Rains News Rains In Gujarat Rain Alert In Gujarat Cyclone In Gujarat Today Live Weather Forecast Rajkot Maru Gujarat Live Weather Satellite Weather Forecast Jamnagar Tomorrow Holiday In Gujarat School Gujarat School News Weather Gandhidham Gujarat Gandhidham Weather Weather Forecast Dwarka Gujarat Schools Closed Gujarat Ndrf Gujarat Sdrf Gujarat Gujarat Train Cancellation Gujarat Rains Update IMD Rain Alert Gujarat Weather Update Gujarat Heavy Rainfall Gujarat Flood Alert IMD Forecast Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »
Photos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? અટકળો તેજભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે.
और पढो »
ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »
ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીWeather Updates : 23થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી... ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા...
और पढो »
ગુજરાતમાં કુદરત કોપાયમાન! રમકડાંની માફક વહી ગઈ કાર, જાણો વરસાદે ક્યાં કેવો વિનાશ વેર્યો?Gujarat Monsoon 2024: ગુજરાતના આકાશમાંથી આફત બનીને વરસેલો વરસાદ ખરેખર આફત લઈને આવ્યો છે...જે રોડ પરથી વાહનો દોડવા જોઈએ ત્યાં પાણી ફરાઈ જતાં વાહનો તરવા લાગ્યા. તો બેટ બની ગયેલા વિસ્તારોમાંથી અનેક લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. જુઓ ગુજરાતમાં વરસાદ પછી લોકો પર આવેલી મુશ્કેલીનો આ અહેવાલ.
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે, વરસાદનું સંકટ આવશેWeather Updates : ગુજરાતમાં વરસાદી અપડેટ, ગુજરાતમાં શુક્રવારે 79 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી
और पढो »