ગુજરાતમાં આવી રહ્યું છે આશના વાવાઝોડું! કચ્છનાં 10 તાલુકાના 87 ભયજનક સ્થળોએ પ્રતિબંધ જાહેર

Cyclone समाचार

ગુજરાતમાં આવી રહ્યું છે આશના વાવાઝોડું! કચ્છનાં 10 તાલુકાના 87 ભયજનક સ્થળોએ પ્રતિબંધ જાહેર
Gujarat CycloneIndiaPakistan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Cyclone in Gujarat: ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. ગુજરાતમાં આવી રહ્યું છે આશના વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે.

કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ કચ્છ કલેક્ટર દ્વારા ફરમાવવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોએ વ્યક્તિ કે પ્રવાસીઓએ અવર જવર ના કરવા વિશેષ તાકીદ કરાઈ છે.

ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

હમીરસર તળાવ, ભેડમાતા વિસ્તાર, ખારીનદી વિસ્તાર , ધુનારાજા ડેમ, ઉંટ ધ્રો ધોધ-ઝીંકડી, નાડાપા ખાડી વિસ્તાર, ગધેડા નદી વિસ્તાર, હાથિયા નદી વિસ્તાર, રૂદ્રમાતા ડેમ, કારીમોરી તળાવ, ગાગડીયો તળાવ, ગજોડ ડેમ, ખત્રી તળાવ, માવડી તળાવ, રતડીયા ડેમ, લુડીયા ગામ તળાવ, ખાવડા ગામ તળાવ, જામકુનરીયા તળાવ, જુનારા તળાવ, ભિરંડીયા તળાવ, મીસરીયાડો તળાવ, વડગામ તળાવ,ટપ્પર ડેમ, ઝરૂ ડેમ, નિંગાળ ડેમ, પુરી વાડો તળાવ , સવાસર તળાવ, મેઘપર કુંભારડી કેનાલ, વરસામેડી નર્મદા કેનાલ,શિણાય ડેમ, ગળપાદર તળાવ, અંતરજાળ તળાવ, કિડાણા તળાવ,...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Cyclone India Pakistan Rainfall Monsoon Weather Update Aashna Cyclone આશના વાવાઝોડું હવામાન વિભાગ ગુજરાત વાવાઝોડાનો ખતરો ભારે વરસાદ ચોમાસુ ડિપ ડિપ્રેશન સાયકલોન ખતરનાક સિસ્ટમ હવામાન વિભાગની આગાહી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

21 ઓગસ્ટથી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર રજૂ કરી શકે છે મહત્વના બિલ21 ઓગસ્ટથી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર રજૂ કરી શકે છે મહત્વના બિલગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખો વિધાનસભા અધ્યક્ષના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી મળશે.
और पढो »

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોનર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યોNarmada Dam Overflow : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા, નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
और पढो »

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનહરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનAssembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
और पढो »

ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા મહત્વપૂર્ણ સૂચનોડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા મહત્વપૂર્ણ સૂચનોડાંગરના ઊભા પાકમાં રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
और पढो »

હવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!હવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!અડધા ગુજરાતમાં હાલ પૂરનું સંકટ છે. પરંતું હવે તેના કરતા મોટું સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. અરબ સાગરમાં વધુ એકવાર વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું લગભગ ગુજરાતને અડીને જશે. જેની કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે મોટાપાયે અસર જોવા મળશે. કારણ કે, વાવાઝોડાની આંખ સીધી કચ્છ પર છે.
और पढो »

કચ્છ પર છે વાવાઝોડાની આંખ, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડુ આવવાની સંભાવનાકચ્છ પર છે વાવાઝોડાની આંખ, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડુ આવવાની સંભાવનાCyclone Alert Heavy Rain : અડધા ગુજરાતમાં હાલ પૂરનું સંકટ છે. પરંતું હવે તેના કરતા મોટું સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. અરબ સાગરમાં વધુ એકવાર વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું લગભગ ગુજરાતને અડીને જશે. જેની કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે મોટાપાયે અસર જોવા મળશે.
और पढो »



Render Time: 2025-02-19 18:59:58