ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી

Raid समाचार

ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
AhmedabadFake MedicineCrime News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Fake Medicine : સુરતમાંથી નકલી સિમેન્ટની ફેક્ટરી ઝડપાઈ તો અમદાવાદમાંથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી... કડક કાયદો ન હોવાથી મામુલી દંડ ભરીને છૂટી જવાતું હોવાથી ગુજરાતમાં નકલખોરો બન્યા બેફામ...

ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈઆ છે દેશના 150000 કરોડ કંપનીના માલિક, પરંતુ ના તો બંગલો કે મોબાઈલ, બસ એક સસ્તી કાર, સાદગી જોઈને ચોંકશોગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદ અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ વે પર કંપારી છુટી જાય તેવો અકસ્માત! ટ્રક ડ્રાઈવરનું કેબીનમાં બેઠા બેઠા મોતદૈનિક રાશિફળ 22 ડિસેમ્બર: રવિવાર કઈ કઈ રાશિઓ માટે...

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં દવાઓના નમુનાઓનું ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી એલોપેથીક, આર્યુવેદિક, કોસ્મેટીક્સ અને ફુડ પ્રોડકટ બનાવટના વ્યકિત વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Fake Medicine Crime News અમદાવાદ નકલી દવા નકલીનો કારોબાર દરોડા નકલી દવાઓની ફેક્ટરી ઔષધ નિયમન તંત્ર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છેગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છેમોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે. નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર પોલીસના સકંજામાં આવ્યો છે. અમરેલીમાં પણ નકલી ડોક્ટર ઝડપાયો છે.
और पढो »

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદAmbalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. ડિસેમ્બરમાં એવા વાદળો ઘેરાશે કે અડધા ગુજરાતમાં અંધારપટ છવાઈ જશે.
और पढो »

ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »

અમદાવાદમાં વાહનચાલકો ચેતી જજો! આજથી આખા શહેરમાં વાહન ચલાવવું પડી શકે છે ભારે, AI બેઝથી મેમો અપાશેઅમદાવાદમાં વાહનચાલકો ચેતી જજો! આજથી આખા શહેરમાં વાહન ચલાવવું પડી શકે છે ભારે, AI બેઝથી મેમો અપાશેઅમદાવાદ શહેરમાં હવે રોંગ સાઈડમાં વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું અને ત્રણ સવારી સાથે વાહન ચલાવુ ભારે પડી શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડેસ કેમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ટરસેપ્ટર વાન અને PCR વેનમાં મોબાઇલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
और पढो »

નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી થઈ?નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી થઈ?મહેસાણાનું ઊંઝા શહેર જીરા માટે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં દેશભરમાંથી ખેડૂતો જીરુ વેચવા માટે આવે છે અને અહીંથી મોટા પાયે જીરાની નિકાસ થાય છે. પરંતુ જીરાના આ વેપારમાં નકલીનો પણ મોટો કારોબાર શરૂ થયો છે.
और पढो »

બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશબસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશખટોદરા પોલીસ દ્વારા બ્રાન્ડેડ સિમેન્ટ કંપનીના સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે રાજેશ ચતુર પટેલ સહિત સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર ઇસમ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1997 તેમજ ધી ટ્રેડમાર્ક એક્ટ 1999 ના નિયમોનું ભંગ કરવા બદલ BNS ની કલમ 318,(4),345(3), 349, 350 (1) તથા ધી કોપી રાઈટ એક્ટની કલમ 63 અને ટ્રેડમાર્ક...
और पढो »



Render Time: 2025-02-13 16:03:52