બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ

Gujarat समाचार

બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ
Gujarati NewsScam Caught In GujaratFake Cement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

ખટોદરા પોલીસ દ્વારા બ્રાન્ડેડ સિમેન્ટ કંપનીના સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે રાજેશ ચતુર પટેલ સહિત સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર ઇસમ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1997 તેમજ ધી ટ્રેડમાર્ક એક્ટ 1999 ના નિયમોનું ભંગ કરવા બદલ BNS ની કલમ 318,(4),345(3), 349, 350 (1) તથા ધી કોપી રાઈટ એક્ટની કલમ 63 અને ટ્રેડમાર્ક...

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ખાણી પીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યાં છે. ત્યારે આ બધામાં બાકી હોય તેમ સુરત માં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાઈ ગયો છે. Year Ender 2024

Year Ender 2024: વર્ષ 2024 માં ટ્રેંડમાં રહ્યા આ 5 સ્કિન કેર હૈક્સ, બીટ અને દહીંનો નુસખો સૌથી વધુ ચાલ્યોMangal Rashifal: 2025 મંગળ ગ્રહનું વર્ષ, મંગળના રાજમાં 4 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, આખું વર્ષ કરશે પ્રગતિ2025માં એક-બે નહીં શનિ સહિત 4 ગ્રહો વક્રી થશે, આ 3 રાશિવાળાનો તો બેડો પાર થઈ જશે, એટલું મળશે કે ગણતરી ભૂલી જશો!

ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો મળી આવવાની ઘટનાનો પણ રાફડો ફાટ્યો છે. ત્યાં હવે નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ થયો છે.સુરતમાં હલકી ગુણવત્તાનો બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી જપ્ત કરી છે. તેમજ બ્રાન્ડેડ સિમેન્ટની બોરીમાં ભળતી કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવ્યો હતો.પોલીસે રૂપિયા 1.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Scam Caught In Gujarat Fake Cement Business Exposed સુરત ખટોદરા નકલી સિમેન્ટ નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ બ્રાન્ડેડ સિમેન્ટ સિમેન્ટની બોરીઓ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અસલી ગુજરાતમાં નકલીનો ખેલ! આ શહેરમાં ઝડપાઈ નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટઅસલી ગુજરાતમાં નકલીનો ખેલ! આ શહેરમાં ઝડપાઈ નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટSurat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં નકલીના કારોબારે જાણે માજા મુકી છે. નકલી ખાદ્ય પદ્યાર્થ, નકલી કચેરી, નકલી અધિકારી પછી હવે નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે.
और पढो »

ગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છેગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છેમોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે. નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર પોલીસના સકંજામાં આવ્યો છે. અમરેલીમાં પણ નકલી ડોક્ટર ઝડપાયો છે.
और पढो »

હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાહવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »

અસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળીઅસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળીSurat Crime News : સુરતમાં પોલીસે બનાવટી બે કરોડથી વધુની નોટો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, રૂપિયા.૫૦૦-૨૦૦ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મુકી દેવાઇ હતી
और पढो »

ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »

70,000 આપો ડિગ્રી લઈ જાઓ, જો કોઈ હેરાન કરે તો હું બેઠો છું, ગુજરાતમાં 22 વર્ષથી ચાલતા સૌથી મોટા ગોરખધંધોનો પર્દાફાશ!70,000 આપો ડિગ્રી લઈ જાઓ, જો કોઈ હેરાન કરે તો હું બેઠો છું, ગુજરાતમાં 22 વર્ષથી ચાલતા સૌથી મોટા ગોરખધંધોનો પર્દાફાશ!Gujarat Fake Medical Degree Racket: પાંડેસરા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સ્કેમના મુખ્ય આરોપી રસેસ ગુજરાતી અને બી કે રાવત છે. જેઓ 70 હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા.
और पढो »



Render Time: 2025-02-15 20:00:44