ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનો અટવાઈ, પાલઘરમાં ટ્રેન અકસ્માત બાદ રેલવેએ આપ્યા આ મોટા અપડેટ

Palghar Train Accident समाचार

ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનો અટવાઈ, પાલઘરમાં ટ્રેન અકસ્માત બાદ રેલવેએ આપ્યા આ મોટા અપડેટ
TrainsTrains CancelTrains Divert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 135%
  • Publisher: 63%

Palghar Train Accident: પાલઘર પાસે ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા, ગઈકાલે સાંજે થયેલા આ અકસ્માત બાદ ગુજરાતથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અસર પડી છે, કેટલીક રદ કરાઈ તો કેટલીક સ્ટેશન પર રોકી દેવાઈ

Budget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશેspiritualInvestment Tips: આજે જ ખરીદીને 1 વર્ષ માટે ભૂલી જાવ 5 Stocks, ઓલમોસ્ટ ડબલ થઇ જશે રૂપિયા

આ અકસ્માતને પગલે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલવે વહેવાર ખોરવાયો છે. કલાકો સુધી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર બંધ રહ્યો હતો. વાપી અને વલસાડમાં મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈ હતી. મોટાભાગની ટ્રેનોને વાપી સ્ટોપ કરી દેવામાં આવી હતી. હવે ધીમે ધીમે રેલ વ્યવહાર પૂર્વવત કરાઈ રહ્યો છે. પરંતું અમદાવાદ અને મુંબઈ વચ્ચેની અનેક ટ્રેનો કલાકો સુધી મોડી પડી છે.પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12936 સુરત-મુંબઈ ઇન્ટરસિટી વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

29/05ની 12935 બાંદ્રા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ-વાપી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વાપી અને સુરત સ્ટેશનો વચ્ચે દોડશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Trains Trains Cancel Trains Divert Train Accident Train Update Railway Update Mumbai Train Summer Special Train Train News Western Railway Indian Railway Train Railway News Irctc Booking IRCTC Ahmedabad Train Surat To Mumbai Gujarat To Mumbai Trains Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati Palghar Goods Train Derailment Palghar Goods Train Derailment News Wester Railway ટ્રેન અકસ્માત પાલઘર ટ્રેન અકસ્માત ટ્રેન મોડી પડી મુસાફરો અટવાયા ટ્રેન રદ ગુજરાતથી મુંબઈ ટ્રેન ગુડ્સ ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતર્યા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ટ્રેન કેન્સલટ્રેન કેન્સલPalghar Train Accident: પાલઘર પાસે ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા, ગઈકાલે સાંજે થયેલા આ અકસ્માત બાદ ગુજરાતથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અસર પડી છે, કેટલીક રદ કરાઈ તો કેટલીક સ્ટેશન પર રોકી દેવાઈ
और पढो »

વાવાઝોડું નજીક આવ્યું કે ગુજરાતથી દૂર ગયું, આ રહ્યાં વાવાઝોડાના તમામ નવા અપડેટવાવાઝોડું નજીક આવ્યું કે ગુજરાતથી દૂર ગયું, આ રહ્યાં વાવાઝોડાના તમામ નવા અપડેટCyclone Alert Update : દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ....આવતીકાલે બંગાળની ખાડીમાં તિવ્ર ચક્રવાત બાદ થશે વરસાદ....23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે થશે વરસાદ ....દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા...
और पढो »

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરSmart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
और पढो »

કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંકેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંCadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »



Render Time: 2025-02-14 01:37:19