ગુજરાતમાં યુરિયા ખાતરનો કૌભાંડ: સબસીડી વાળા ખાતરનો દુરુપયોગ

ખેતી समाचार

ગુજરાતમાં યુરિયા ખાતરનો કૌભાંડ: સબસીડી વાળા ખાતરનો દુરુપયોગ
યુરિયા ખાતરકાળો કારોબારસબસીડી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

બનાસકાંઠા જિલ્લામાં સરકારી સબસીડી વાળા યુરિયા ખાતરનો દુરુપયોગ કરી યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે 6 લોકોના સામે ગુનો નોંધી 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાછું ગુજરાતમાં નવું આવ્યું! યુટ્યુબમાં જોઈ યુરિયા ખાતર માંથી યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડ નો પર્દાફાશ આજના જમાનામાં સોશિયલ મીડિયા લોકોને ખૂબ જ ઉપયોગી થાય છે, પરંતુ કેટલાક લોકો તેનો દુરુપયોગ પણ કરતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડૂચકવાડાની એક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક ઇસમો ભેગા મળીને સોશિયલ મીડિયાના યુટ્યુબમાં યુરિયા ખાતર માંથી લિક્વિડ યુરિયા કેવી રીતે બનાવવામાં આવે તેની પદ્ધતિ જાણકારી મેળવી હતી.

વરસાદનો ખતરો નહીં, આ છે ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! જાણો અંબાલાલ પટેલની આગાહીદૈનિક રાશિફળ 25 ડિસેમ્બર: મિથુન રાશિ માટે આજનો દિવસ ગ્રહોના વિશેષ સંયોગને કારણે શુભ રહેશે, આજનું રાશિફળઆ દેશોની સરકાર જનતા પાસેથી નથી લેતી 1 રૂપિયાનો પણ ટેક્સ! જલ્દી ચેક કરો ટેક્સ-ફ્રી દેશોની લિસ્ટશિયાળામાં શરદી અને ખાંસીથી પરેશાન છો? આજે જ ડાઈટમાં સામેલ કરો આ વસ્તુઓ, મળશે અનેક ફાયદા બનાસકાંઠા જિલ્લામાં સરકારી સબસીડી વાળા યુરિયા ખાતરનો કાળો કારોબાર કરી આ યુરિયા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે દિયોદરના ડુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં ધમધમતું એક ગોડાઉન ઝડપી પાડ્યું છે. જે ગોડાઉનમાં સરકારી સબસીડી વાળા ખાતરનો દુરુપયોગ કરી યુરિયા લિક્વિડ બનાવાતું હતું અને આ યુરિયા લિક્વિડ અલગ અલગ સિમ્બોલ ધારી કંપનીની ડોલોમાં ભરી ઊંચા ભાવે વેચાતું હતું. પરંતુ બનાસકાંઠા પોલીસે સરકારની સબસીડી વાળા ખાતર થકી ચાલતા કાળો કારોબાર ઝડપી પાડ્યો છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા 6 લોકો સામે ગુનો નોંધી 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂરી યુરીયા ખાતર નીચા ભાવે મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ખાતરમાં સબસીડી આપી ખેડૂતોને યુરિયા ખાતરની 45 કિલોની બેગ રૂ. 266.50 રૂપિયાના ભાવે અપાય છે. પરંતુ આ બેગ સરકારી ગોડાઉનમાંથી નીકળી ગયા બાદ કેટલાક લે ભાગુ ખાતર ગોડાઉન ધારકો ઊંચો નફો મેળવવા સરકારની આ સબસીડી વાળા ખાતરનો જ કાળો કારોબાર કરી દે છે.ત્યારે બનાસકાંઠામાં સરકારી સબસીડી વાળા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે.બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદરના ડુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં રેડ કરી સરકારની સબસીડી વાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવાના કૌભાંડનો પર્દાફાસ કર્યો છે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

યુરિયા ખાતર કાળો કારોબાર સબસીડી કૌભાંડ પોલીસ દુરુપયોગ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદગુજરાતમાં ફરી વરસાદની આગાહી! આજથી 20 થી વધુ જિલ્લાઓને મોટું એલર્ટ, ગમે ત્યારે આવશે વરસાદAmbalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. ડિસેમ્બરમાં એવા વાદળો ઘેરાશે કે અડધા ગુજરાતમાં અંધારપટ છવાઈ જશે.
और पढो »

ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »

બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશબસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશખટોદરા પોલીસ દ્વારા બ્રાન્ડેડ સિમેન્ટ કંપનીના સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે રાજેશ ચતુર પટેલ સહિત સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર ઇસમ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1997 તેમજ ધી ટ્રેડમાર્ક એક્ટ 1999 ના નિયમોનું ભંગ કરવા બદલ BNS ની કલમ 318,(4),345(3), 349, 350 (1) તથા ધી કોપી રાઈટ એક્ટની કલમ 63 અને ટ્રેડમાર્ક...
और पढो »

હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેહવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »

ગુજરાતમાં ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ડરગુજરાતમાં ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ડરગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડવાની આગાહી કરી છે તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરે છે. ઠંડી અને માવઠાનો કેવો રહેશે ગુજરાતમાં દૌર ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે.
और पढो »

ગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છેગુજરાતમાં નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છેમોરબીમાં 48 કલાકમાં ત્રીજો નકલી તબીબ પકડાયો છે. નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડૉક્ટર પોલીસના સકંજામાં આવ્યો છે. અમરેલીમાં પણ નકલી ડોક્ટર ઝડપાયો છે.
और पढो »



Render Time: 2025-02-19 04:58:50